Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર લક્ઝરી બસને નડ્યો અકસ્માત પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી બસ

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી…

બનાસકાંઠા માં પૂરપાટ ઝડપે આવતી કારે પૌત્ર-દાદાને ફૂટબોલની જેમ ફંગોળ્યા, બંનેના મોત

અમીરગઢ રામજીયાણી પાટીયા પાસે નેશનલ હાઇવે પર એક પૂરપાટ આવતી કારે પૌત્ર અને દાદાને ઉડાવી દીધા છે. જે બાદ રામજાણીના દાદા અને પૌત્રને ગાડીએ અડફેટે લેતા બંનેના મોત નીપજ્યા છે.…

પાદરાના ગામેઠા ગામમાં બે સમુદાય વચ્ચે થયેલી બબાલ મામલામાં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઈ

વડોદરાના પાદરા તાલુકાના ગામેઠામાં સામાન્ય બાબતમાં બે સમુદાયના લોકો આમને સામને આવી ગયા હતા અને ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હતી, જો કે ઉચ્ચ અધિકારીઓની કુનેહપૂર્વકની સમયસરની કાર્યવાહીને પગલે મામલો થાળે…

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ

આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં…

માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરનાર મહિપાલસિંહને ‘સલામ’ આજે બર્થ-ડે અને આજે જ 12મું

સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થઇ ગયા હતા. જોકે તેઓ શહિદ થાય બાદ આજે એક સંયોગ સર્જાયો…

સુરત માં ગેલેરીમાં રમતાં રમતાં દોઢ વર્ષનું બાળક નીચે પટકાયું થયું મોત

માંગરોળના નવાપુરા ગામ નજીકના એક ફ્લેટની ગેલેરીમાં એક બાળક રમી રહ્યુ હતુ. આ દરમિયાન કોઇ કારણસર તે રમતાં રમતાં જ નીચે પટકાયુ હતુ. આ બાળક ચોથા માળેથી નીચે પટકાયુ હતુ.…

રાજકોટ જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે થયો અકસ્માત,એકનુંમોત,

રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ પાસે અકસ્માત થયો છે. જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત થયુ છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. તો…

સુરતની દારુકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી સ્કૂલમાં સ્લેબ ધરાશાયી,બેના મોત, એકની હાલત અત્યંત ગંભીર

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા. આ પૈકીના બે લોકોના મોત થયા છે. કોલેજની અંદર આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા…

બનાસકાંઠામાં ટ્રેક્ટર ખરીદી આપવાના નામે 42 ખેડૂતો સાથે કરી છેતરપિંડી પોલીસ સકંજામાં આવ્યો આરોપી

બનાસકાંઠાના દાંતા તાલુકાના 42 ખેડૂતો સાથે ટ્રેક્ટરની ખરીદી (Tractor Purchase Fraud) કરી આપવાના નામે એક વ્યક્તિએ છેતરપિંડી આચરી હતી. આ આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ખેડૂતો સાથે…

અખંડ ભારત સંકલ્પ દિવસ અંતર્ગત આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતેથી મૌન મસાલ રેલી નીકળી હતી

વર્ષ-1947માં ભારત દેશનું વિભાજન થયું હતું ભારત માતાના બે ટુકડા કરવામાં આવ્યા હતા જે ભારત માતાને અખંડ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 14મી ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ…

error: