Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : હેલ્મેટ અને સીટ બેલ્ટ કરતા મૂંગા પશુ પકડો તેવી માંગ, શહેરમાં અભિયાન શરુ GIDCમાં ક્યારે ?

અંકલેશ્વર શહેર અને GIDCમાં મૂંગા પશુ ઘનનો અડિગો જુના હાઇવે નંબર 8 પર મૂંગા પશુ ઘનનો અડિગો ગડખોલ માર્ગ અને ટી બ્રિજ પર મૂંગા પશુ ઘનનો અડિગો હેલ્મેટ અને સીટ…

અંકલેશ્વર:બાવળનું ઝાડ નહિ કાપવાનું કહેતા શખ્શે યુવાન પર ધરિયા વડે હુમલો

ઉમરવાડા ગામના યુવાન પર ધરિયા વડે હુમલોબાવળનું ઝાડ ન કાપવાનું કહેતા શખ્શે કર્યો હુમલોઅપશબ્દો ઉચ્ચારી ધરિયા વડે હુમલો કરી માર માર્યોપાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

અંકલેશ્વર:10 વર્ષ બાદ પ્રથમવાર ST બસના ભાડામાં સરકારે કર્યો વધારો

રાજ્યમાં એસટી બસના ભાડામાં 25 ટકા વધારોપ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયાએક્સપ્રેસ બસમાં પ્રતિ કિમી 68 પૈસા જૂનો ભાડુનોન ACસ્લીપર કોચમાં પ્રકિમી62 પૈસાની જગ્યાએ 77 પૈસા રાજ્યમાં એસટી…

ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં નગરપાલિકાએ નાખેલા નવા ગટરના ઉપર ઢાંકણાઓ નાખવામાં આવ્યા હતા.

ડભોઇ શહેર ચાર કિલ્લાની પ્રજાઓ દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે નગરપાલિકા વહીવટી તંત્ર ભગવાન ભરોસે ચાલે છે.? વર્ષોથી નગરમાં ગટરોની સમસ્યા નો કોઈ ઉકેલ આવતો નથી પરંતુ ગટર ઉપર બેસાડવામાં…

ડભોઇ સહિત વડોદરા શહેર જિલ્લાભરમાં જ્યાં ઠેરે ઠેર ચંપલ રીપેર કરનાર અને ચોમાસામાં છત્રી રિપેર કરનાર ગરીબ અને શ્રમજીવી લોકોના ધંધા બંધ થઈ ગયા છે.

જ્યારથી ચાઇના ની ચીજ વસ્તુઓ દેશમાં આયાત થતા ચંપલ અને છત્રી જેવી વસ્તુઓ સસ્તી મળતી હોવાને કારણે ઐતિહાસિક નગરી ડભોઇ સહિત વડોદરા શહેર જિલ્લાભરમાં જ્યાં ઠેરે ઠેર ચંપલ રીપેર કરનાર…

ડેડીયાપાડા:સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણNSS દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો130 જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ ડેડીયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે NSS દ્વારા વૃક્ષારોપણનો…

વડોદરામાં આર્થિક સંકડામણના કારણે પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત

કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતા અને પરિવારના સભ્યો તેમની પત્ની અને છોકરા એ સામુહિક આપઘાત…

સુરતમાં ફરીથી હિટ એન્ડ રન,અકસ્માત સીસીટીવીમાં થયો કેદ

સુરત :શહેરના વેસુ વિસ્તારમાં ફરી વખત હિટ એન્ડ રનની ઘટના બની છે. વેસુ વિસ્તારમાં રોડની બાજુ પર જતા રાહદારીને ગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ…

એસ ટી બસના ભાડામાં 25 ટકાનો વધારો ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી…

દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું એ જોવા માટે રોડ પર તિરાડો હોવા છતાં લોકોના ટોળા એકઠા

બનાસકાંઠા:ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી…

error: