Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની તાપસ UK સુધી,UKથી જેગુઆરનો મંગાવાયો માઈક્રો રિપોર્ટ

અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે.…

રીલ્સ (REELS) રસિકોની ધડપકડ જામનગરમાં રસ્તાની વચોવચ ‘ગરબા ક્લાસીસ રીલ્સ વાયરલ થતાં કાર્યવાહી કરાઇ

જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી…

સુરતમાં ટેકનોલોજી નો દૂરઉપયોગ કરી ચોરી કરતી તામિનાડુ ની સેલમ ગેંગ ઝડપાઇ

આ ગેંગ તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના નામે જાણીતી છે. છેલ્લા દસ વર્ષથી આજ દિન સુધી google પર સર્ચ કરી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કૂલ કોલેજની…

સુરત ઓટો રિક્ષામાં મોબાઇલ ચોરતાં બે ઝડપાયા

સુરત શહેરમાં ઓટો રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી ચોરીના 40 મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં…

ગુજરાત બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી ધો.10-12ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક…

વાગરા તાલુકા ના કડોદરા ગામ ના હાલ ના સરપંચ ફરી આવ્યા વિવાદમા

વાગરા તાલુકા ના કડોદરા ગામ ના હાલ ના સરપંચ યોગેશ રણજીત ગોહિલ ફરીથી વિવાદ મા આવ્યા છે. કડોદરા ગામ ના લોકો જણાવી રહ્યા છે કે જયાર થી આ નવા સરપંચ…

તથ્ય અને તેના મિત્રો એ સામ સામે લગાવીયા આરોપ,તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ

અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા,…

વરસાદે છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ ભાવનગરમાં

ભાવનગર અને કોગડાસાંગાણી સિવાય રાજ્યમાં વિવિધ ભાગોમાં પણ નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુર, બાબરા, લોધિકામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં સાડા 3 ઈંચ, જ્યારે ગાંધીધામ, સુરત,…

અમદાવાદમાં નશામાં ધૂત નબીરાએ બાંકડામાં Ciaz કાર ઘૂસાડી સર્જયો અકસ્માત

અમદાવાદમાં ગત બુધવારે રાત્રે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલો અકસ્માત હજુ ભૂલાયો નથી ત્યાં શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. શહેરના મણીનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બેફામ…

મણિપુર ની ઘટનાને લઈ ને આદિવાસી સમાજ દ્વારા બંદના એલાન ને સમર્થન આપતાં રાજપીપળા બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યું;

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે. મણીપુર માં આટલા ઘણા સમય થી…

error: