Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદ ના યુવક નું કેનેડામાં મોત મૃતદેહને ભારત પરત લાવવા લોકોએ દિલ ખોલીને કર્યું દાન 26.37 લાખનું ફંડ થયું એકત્ર

અમદાવાદનો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં…

UGC Data Report:ગુજરાત રાજ્યની 55 યુનિ.1767 કોલેજો છે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ) ની માન્યતા વિનાની

લોકસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રના પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં એક પ્રશ્નના જવાબમાં યુજીસી દ્વારા તાજેતરના રિપોર્ટને રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાલ ગુજરાત…

તથ્ય નહિ બચે (ઇસ્કોન બ્રિજ અકસ્માત) વિવિધ પુરાવાઓ સાથે પોલીસ આજે કરી શકે છે ચાર્જશીટ ફાઇલ

તથ્ય વિરુદ્ધ પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે. અકસ્માત કેસમાં પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. પોલીસ અકસ્માત…

વડોદરાનાં માંજલપુરમાં પુર ઝડપે કાર ચલાવતા શખ્શે મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવમહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈબે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો વડોદરાનાં માંજલપુર પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં…

પ્રાથમિક શાળા મૌઝા ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા,…

ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

ડેડીયાપાડા માં માતા-પિતા વગરના અનાથ બાળકોને સારા અભ્યાસ માટે યુવાનોએ મદદરૂપ નીવડી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

આદીવાસી સમાજમાં ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકોને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી…

ઝઘડિયા તાલુકાના સારસા ગામે ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયું

સારસા ગામે ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયુંઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ રોપાનું વિતરણકુલ ૩૦૦૦ જેટલા આંબાના રોપાઓનું વિતરણઆયોજકોએ સહુનો માન્યો આભાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ…

ઝગડીયા તાલુકા નાં ખરચી ગામનાં ૩૬ યુવાનો ૧૫/૦૭/૨૦૨૩ નાં રોજ અમરનાથ યાત્રા અને માં વૈષ્ણોદેવી નાં દર્શન કરવા નીકળ્યાં હતા.

આજ રોજ તારીખ ૨3/૦૭/૨૦૨૩ નાં રોજ તેમની ૦૮ દિવસ ની યાત્રા પૂર્ણ કરી હતી. અમને ગર્વ છે અમારા હિન્દુ ધર્મ નાં યુવાનો પર કે જેવો ૧૬૦૦ કિલોમીટર ની યાત્રા ૦૮…

સુરત અમરોલીમાં પાંચ વર્ષીય બાળકીનું રમતા રમતા ગમછાનો ફાંસો લાગતા મોત

અમરોલીમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી વખતે પાંચ વર્ષીય બાળાને ગમછાનો ફાંસો લાગતા બાળકીએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બારી પાસે સૂકવવા માટે નાંખવામાં આવેલો ગમછો કોઈક રીતે બાળકીએ…

error: