Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

આ રાશિના જાતકો ગુરુવાર ઘણો ફાયદાકાર નીવડશે, જમીન-વાહન લેવા માટે સારો સમય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.આજનું પંચાંગ20 07 2023…

સુરતની આ બિલ્ડિંગે અમેરિકાના પેન્ટાગનને પછાડ્યું: દુનિયાનું સૌથી મોટું કાર્યાલય ભવન

સુરતમાં 4 વર્ષના સમયગાળા દરમિયાન બનેલા સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે અને તે વિશ્વની સૌથી મોટી ઇમારત બની છે આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ…

સાયલામાં 28 વર્ષીય પાટીદાર યુવકની કરપીણ હત્યા,સમાજમાં આક્રોશની જ્વાળા

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ, સુરેન્દ્રનગરના સાયલામાં 28 વર્ષીય યુવકની કરાઈ હત્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની…

ગુજરાતમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ, જુઓ કયા પાકની સૌથી વધુ વાવણી થઈ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે 61.30 લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં…

અંકલેશ્વર:૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક યોજાશે

ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામપ્રમુખ બદલાશે કે કેમ તે અંગે ચર્ચા૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ૨૧મી જુલાઈએ મેનેજીંગ કમિટીની બેઠક યોજાશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની…

ખાનપુર તથા જંબુસરમાં શ્વાનના હુમલામાં ત્રણ બાળકોને ઇજા

જંબુસર શહેર સહિત પંથકમાં શ્વાન અને ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેને લઇ લોકોમાં પણ સતાવી રહ્યો છે. કાનપુર દહેગામમાં સ્વાદે બાળકો પર હુમલો કર્યો હતો.બાળકો સ્કૂલેથી ઘરે આવતા…

આને કહેવાય ઈમાનદારી 2 વર્ષ સુધી સોશિયલ મીડિયા પર શોધખોળ ચલાવી, 8 લાખના દાગીનાનું પાકીટ કર્યું સુપરત

આણંદ ખાતે રહેતા અંકિતાબેન ધર્મેન્દ્રભાઈ પિત્રોડા આજથી બે વર્ષ પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી અંબર હોટલ ખાતે ચા-નાસ્તો કરવા ઉભા…

સતત એક સપ્તાહ થી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકાના ઢાઢર નદીમાં ઘોડાપૂર પાણી આવી જતા આશરે 8 થી 10 ગામોમાં અને રોડ ઉપર પાણી ભરાઈ જતાં કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક માં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.

એક સપ્તાહથી ઉપરવાસના ભાગે ભારે વરસાદને લઈ ડભોઇ તાલુકામાં આવેલી ઢાઢર નદી બે કાંઠે પાણી આવી જતા ખાતેડંગીવાડા, મગનપુરા,નારણપુરા પ્રયાગપુરા, કરાલીપુરા, વિરપુરા બંબોજ ગામોમાં પાણી ફરી વળ્યા અને કેટલાક ખેડૂતોએ…

સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત,એક ઈજાગ્રસ્ત

સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું…

OTT પ્લેટ્ફોર્મ્સને કઈ વાત પર મોદી સરકારે આપી દીધી કડક ચેતવણી?

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીઆ મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી ચેતવણીભારતીય સંસ્કૃતિ અને સમાજનું…

error: