Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વધુ એક મહિલા પ્રેમી માટે છોકરી સાથે ભારત આવી, ઈન્સ્ટાગ્રામ પર થઈ મહોબ્બત, પાકિસ્તાન નહીં પૉલેન્ડની

પોલેન્ડની 45 વર્ષીય મહિલા બાર્બરા પોલાક અને ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકામસાંડી બ્લોકના ખુત્રા ગામના 27 વર્ષીય શાદાબ મલિકની લવસ્ટોરી સામે આવી છે. બાર્બરા પોલેન્ડથી તેના બોયફ્રેન્ડને મળવા તેની પાંચ વર્ષની…

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોળી અને જૂતાનો હાર પહેરાવાયો.

બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી, મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.…

ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ હિરણ-2 ડેમ થયો ઓવરફ્લો

ગીર સોમનાથમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. ગીર સોમનાથમાં ગઇકાલ એટલે કે મંગળવાર અવિરત મેઘ કૃપા ઉતરી રહી છે. ભારે વરસાદથી તાલાળા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો છે. ગીર જંગલ વિસ્તારમાં…

નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ,જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે . મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં…

અંકલેશ્વર : માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા, સુકાવલીની ફરિયાદ સુદ્ધા થઇ નથી, જુવો આખો રિપોર્ટ

માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા ગામ આખાનો કચરો જ્યાં ત્યાં કરાઈ રહ્યો છે ડમ્પ એક્સપ્રેસ વે – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડ પર નાખ્યો કચરો વેસ્ટ મેનેજમેન્ટ સાઈડના વ્યવસ્થાપનને કરાયો…

અધિક શ્રાવણ માસના પ્રારંભે ઝઘડિયા પંથકના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજીયા.

૧૯ વર્ષ બાદ આવેલા અધિકમાં શ્રાવણ માસના સંયોગ થી બે માસ સુધી શ્રાવણ નો રંગ જામશે અધિક શ્રાવણ માસનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી મહાદેવની…

અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી ભરૂચ તરફના માર્ગ ઉપર અનમોલ પ્લાઝા સામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું ભરૂચ સિવિલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે અંબે ગ્રીન સોસાયટીમાં આનંદ શિવજી રાજગુરુના મિત્ર સલીમ મોહમંદ શેખ ગત તારીખ-૧૪મી જુલાઈ રોજ રાતે અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી…

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું, ઝાડા ઉલ્ટીથી 7 વર્ષની બાળકીનું મોત

સુરત શહેર પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ…

વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

વડોદરા શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને…

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પણ હવે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેથી ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ,…

error: