Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર:ક્રેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના ૧૪ લાખના મુદ્દામાલ સાથે કર્મચારી સહીત બે ઈસમોને LCBએ ઝડપી પાડ્યા

ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીનો મામલોકર્મચારી સહીત 2ઈસમોને LCBએ ઝડપી પાડ્યાકંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરીની કબૂલાત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ…

અંકલેશ્વર પાલિકાએ હરાયા પશુઓને પકડવા ઝુંબેશ હાથ ધરી

પાલિકા દ્વારા હરાયા ઢોરને પકડવા ઝુંબેશપશુઓ અડીંગો જમાવી ટ્રાફિક માટે આફતરૂપપશુઓને જુના દિવા ગામે પાંજરાપોળમાં રાખ્યા અંકલેશ્વર પાલિકાએ ચોમાસાની શરૂઆત સાથે માર્ગ પર અડીંગો જમાવી લોકો અને ટ્રાફિક માટે આફતરૂપ…

20 વર્ષના યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેકના કેસો વચ્ચે અરવલ્લી જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એક 20 વર્ષીય યુવકને હ્રદયમાં અચાનક દુખાવો ઉપડ્યો…

18 વર્ષથી અહીં થાય છે મફત ડાયાલિસિસ,લાખો દર્દીઓએ ને થયો લાભ

આ મોંઘવારી વચ્ચે આજે પણ ભુજની આ હોસ્પિટલ દર્દીઓને કિડની ડાયાલિસિસ અને આંખના મોતિયાના ઓપરેશન નિ:શુલ્ક કરી આપે છે. ભુજ શહેરમાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત લાયન્સ હોસ્પિટલ વિવિધ દાતાઓના સહકારથી…

સુરત 1 કિલોમીટર કાદવમાં ચાલીને 108 ની ટીમે પ્રસૂતાનો જીવ બચાવ્યો

પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ…

ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીને અંજામ આપતી મહિલા ઝડપાઇ

રાજ્યના વિવિધ નગરમાં ભંગાર વીણવાના બહાને આંટાફેરા કરી ચોરીની ઘટનાને અંજામ આપતી મૂળ બનાસકાંઠાના શિરવડા ગામની અને હાલે રાધનપુર રહેતી ૩૦ વર્ષીય ટીના ઉર્ફે ટીની નામધારી મહિલા તસ્કરને લાકડીયા પોલીસે…

અમરનાથ યાત્રામાં વધુ એક મોત આજે વડોદરાના રહેવાસીને આવ્યો હાર્ટ એટેક,

અમરનાથ યાત્રામાં વધુ એક શ્રદ્ધાળુનું મૃત્યુફતેહપુરા પીતાંબર પોળના યુવકનું મૃત્યુહાર્ટ એટેક આવતા ખસેડાયા હતા હોસ્પિટલમાંઅમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના…

20ની નોટ નીચે પડી છે એવું કહીંયુ કે ગઠિયો 10 લાખ ભરેલી બેગ લઈને રફુચક્કર

આંધ્રપ્રદેશના ગુંટુરમાં ચોર ટોળકી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગુંટૂર જિલ્લામાં 10 લાખની લૂંટ20 રૂપિયા લેવા જતા 10 લાખ ખોયા10 લાખ ભરેલી બેગ…

રાજકોટમાં 29 વર્ષના યુવાનને છરીથી રહેંસી નાખનાર નીકળ્યો 19 વર્ષનો

રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ઉપલેટામાં હત્યા મામલે આરોપીની ધરપકડવિનય નામના યુવકની ઘરપકડઆશિષ ભાદરકાની કરાઈ હતી હત્યા રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી.…

લવ જેહાદનો વિચિત્ર કિસ્સો, મુસ્લિમ યુવાન ઓજેર આલમમાંથી બન્યો અર્જૂનસિંહ, હિન્દુ છોકરી ફસાવી ને લઇ ગયો સાપુતારા

સુરતમાંથી વધુ એક ગુનાખોરાની મોટી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ…

error: