દિલ્હીમાં BJP તો બેંગલુરુમાં વિપક્ષ કરશે શક્તિપ્રદર્શન
એનડીએની બેઠકમાં ભાજપના ઘણા વર્તમાન અને નવા સહયોગીઓની હાજરી જોવા મળશે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે નવા ગઠબંધન બનાવવા અને ગઠબંધન છોડનારાઓને પાછા લાવવા માટે ઘણું કામ કર્યું છે. વિપક્ષી…
એનડીએની બેઠકમાં ભાજપના ઘણા વર્તમાન અને નવા સહયોગીઓની હાજરી જોવા મળશે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે નવા ગઠબંધન બનાવવા અને ગઠબંધન છોડનારાઓને પાછા લાવવા માટે ઘણું કામ કર્યું છે. વિપક્ષી…
કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તે ગેરકાયદેસર રીતે જવું. આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે.…
આજથી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આજથી 23 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં 19, 20 અને 21 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી…
પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. કલેકટર…
મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું. સારા શુભ સમાચાર મળશે. કરેલા રોકાણથી લાભ થશે. કામકાજમાં ફાયદો થશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ નોકરી અને રોકાણથી લાભ થશે. યાત્રા-પ્રવાસથી લાભ થાય. પરોપકારના…
પીઠોર ગામના તળાવ ફળીયામાંથી ઝડપાયો દારૂLCBએ દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડકુલ 42 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જેઅન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથધરી . વાલીયાના પીઠોર ગામના તળાવ ફળીયામાંથી વિદેશી…
બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓએ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓના હલ બાબતે ચર્ચા કરી ખેડૂતો ના વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નો માટે કિશાન સંઘ ગુજરાત ના હોદ્દેદારોનો સંપર્ક કરવા અપીલ કરાઈ ઝઘડિયા એપીએમસી ખાતે…
આજે સોમવારે સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં…
અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી GRP એ ગાંજાનો મોટો જથ્થો પકડી લીધો છે. રવિવારે સ્ટેશન પર સ્ટાફ ફરજ પર હતો, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને…
જીતાલી ગામના ગુમ થયેલ કિશોરો પરત ઘરે ફર્યાત્રણેય કિશોરો મુંબઈ ખાતેથી પરત ફર્યાપુછપરછ કરતા ત્રણેય મુંબઈ ફરવા ગયા જણાવ્યું કિશોરો પરત ઘરે ફરતા પરિવારજનોએ લીધો હાંશકારો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની…