અંકલેશ્વર : ફરી એકવાર પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ, 91 વાહન જપ્ત વિવિધ 134 કેસ રજીસ્ટર
અંકલેશ્વરમાં ફરી પોલીસ નાઇટ કોમ્બિંગ 91 વાહન જપ્ત વિવિધ 134 કેસ રજીસ્ટર 22 અધિકારી 130 પોલીસ કર્મી દ્વારા કાર્યવાહી સમગ્ર પરપ્રાંતીય વિસ્તારમાં મચ્યો ફફડાટ અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં પોલીસ…