નવા ભારતની અંતરીક્ષમાં મોટી છલાંગ, ISRO દ્વારા નેવિગેશન ઉપગ્રહ લોન્ચ, અમદાવાદમાં બનાવેલ અણુ ઘડિયાળનો થયો છે ઉપયોગ
ISRO દ્વારા ઉપગ્રહ NVS-01 લોન્ચ, નેવિગેશન સેટેલાઇટમાં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા બનાવવામાં આવેલ અણુ ઘડિયાળનો ઉપયોગ ISROએ હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો છે. વાત…