Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

નવસારી:દાંડીના દરિયામાં ડૂબી રહેલા વલવાડાના 6 યુવકોના 5 હોમગાર્ડે જીવ બચાવ્યા

બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં ગયા પણ ભરતી આવી અને ફસાઇ ગયા હતા દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી…

ગુજરાત માટે આગામી 26 તારીખ અતિ ભારે! 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી, જુઓ શું કહે છે હવામાન વિભાગ

આગામી 26 મેના રોજ ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ભારે પવન, હવામાન વિભાગે જણાવ્યું કે, શુક્રવારે દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં અત્યાર 42થી 43 ડિગ્રી જેટલું…

અંકલેશ્વરના બ્રિજ નગર સામે બે કોમના જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણું, ત્રણને ઈજા પહુંચી

અંકલેશ્વર ફર્નિચરની દુકાન સામે સર્જાયું ધીંગાણુંબે કોમના જૂથ વચ્ચે સર્જાયું ધીંગાણુંધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચીદુકાન પર આવી અપશબ્દો ઉંચ્ચારી કરી માથાકૂટલોખંડના સળિયા વડે માર માર્યોમારામારી અંગે ફરિયાદ નોંધી તપાસ…

ડભોઈ: અકોટી પાસે અક્સમાત,પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાન નું મોત

ડભોઇના અકોટી પાસે અક્સમાતધંધો-મજૂરી કરતો યુવાનને ઝડપી કારેયુવાન નું ઘટના સ્થળે નીપજ્યું મોતચાંદોદ પોલીસે હાથ ધરી કાર્યવાહી ડભોઇ તાલુકાના અકોટી પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાન…

એક્ટર આદિત્યસિંહ રાજપૂત ઘરમાં મૃત હાલતમાં મળ્યોઃ ડ્રગ ઓવરડોઝની શંકા

મૈને ગાંધી કો નહિ મારા ફિલ્મ તથા સ્પિલ્ટ વીલા ટીવી શોમાં કામ કર્યું હતું 33 વર્ષીય આદિત્યસિંહ અંધેરીમાં ફલેટના બાથરુમમાં મૃત હાલતમાં મળ્યોઃ મોડલ ઉપરાંત કાસ્ટિગં ડાયરેક્ટર તરીકે પણ કામ…

ડેડીયાપાડા મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની કોઈ સુવિધા નહિ

ડેડીયાપાડા પાણીની તકલીફ ઊભી થઈઅરજદારો માટે પાણીની કોઈ સુવિધા નહિઇલેકટ્રિક કુલર મશીન ખાઈ રહ્યું છે ધૂળ ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં ભર ઉનારે અરજદારોને પીવાના પાણીની…

અંકલેશ્વરના આલુંજ ગામે ગૌ માસ સાથે 3 ઝડપાયા ,લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

આલુંજ ગામે ગૌ માસ પકડાયુંગૌ માસ સાથે 3 ઝડપાયા4.98 લાખ મુદ્દામાલ કબ્જે પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને…

અંકલેશ્વર સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયો

સગીરાને લગ્નની લાલચ આપી કર્યો અપહરણભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયોસારંગપુર ગામેથી છે ઘટના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈને જી.આઈ.ડી.સી.પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી…

માંજલપુરની દુકાનમાં આગ, ઉપરના માળે રહેતા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું

શહેરમાં શનિવારે રાત્રે 12.45 વાગ્યે આગના બે બનાવ બન્યા હતા. જેમાં તરસાલી અને માંજપુર ખાતે બનેલા બન્ને બનાવોમાં મળીને 5 લોકોના જીવ બચાવાયા હતા. પ્રથમ બનાવમાં તરસાલી વિસ્તાર પાસે ચોખા…

વડોદરાના સયાજીબાગ ઝૂમાં હિપ્પોના હુમલાથી ઘવાયો હતો, બ્રેઈન હેમરેજથી મોત, જમણો પગ કાપવો પડયો હતો

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી લાવવામાં આવ્યો હતો.…

error: