Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ડેડીયાપાડા શામળાજીથી વાપી ફોર લેન હાઈવેના અસરગ્રસ્ત ખેડુતોની ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક

ખેડુત આગેવાનોએ પોતાની વેદના ઠાલવીજમીન માપણીની કામગીરી શરૂ કરાવીખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરાવશેખેડુતોની માંગ પુરી નહિ થાય તો આંદોલન ડેડીયાપાડાના વલસાડ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ ધારાસભ્ય ચૈતર…

ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં ખેડૂત આગેવાનોને નજર કેદ કર્યાકામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યોકામગીરીનો વિરોધ નોંધાવવા રજૂઆતકલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરીકચેરીએ કાર્યકમ આપીશું તેવી ચીમકી ઉચ્ચારી ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની ભરૂચ…

ભરૂચના વેજલપુર તાડીયા વિસ્તારમાં પાણીની પોકાર,વેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશ

ભરૂચના વેજલપુરમાં પાણીની પોકારપાણી સહિતની પ્રાથમિક સુવિધાની રજુઆતવેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશપા.ખાતે માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી ભરૃચ ના વેજલપુર તા વિસ્તારમાં પાણી સહિત ની પ્રાથમિક સુવિધા ની રજુઆત માટે પાલિકા…

અંકલેશ્વર ગોલ્ડન પામ સોસાયટી પાસે ગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયો,ત્રણથી વધુ ઈજાગ્રસ્ત અંકલેશ્વર ગોલ્ડન પામ પાસે અકસ્માત સર્જાયોગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયોત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્તઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાબી ડીવીઝન પોલીસે…

ભરૂચ:દહેજમાં પગાર બાબતે બે પર પ્રાંતીય કામદારો વચ્ચે ઝગડો,એક નું મોત,એક ફરાર ભરૂચ દહેજમાં પગાર બાબતે બે કામદારોમાં ઝગડોએક કામદારનું મોત અને એક ફરારલોખંડ નો સળિયા થી મારમાર્યોસારવાર અર્થે ખસેડતા…

ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી ભરૂચ જિલ્લા પોલીસ ઘટન સ્થળ પર ખડકી દેવાયોસ્થાનિક ખેડૂતો ની પોલિસ સાથે ચકમકએક્સપ્રેસ…

ભરૂચ ઝાડેશ્વર ટોલ નાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો ભરૂચ ઝાડેશ્વરના ટોલ નાકા કન્ટેનરમાં આગકન્ટેનરમાં લાગી ભીષણ આગપાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવીસદ…

ભરૂચમાં રોટરી હોલ ખાતે જ્ઞાન ફેસ્ટનું આયોજન ભરૂચમાં રોટરી હોલ ખાતે જ્ઞાન ફેસ્ટનું આયોજનવિદ્યા્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શનભવિષ્યમાં યોગ્ય દિશા મળે તેવા પ્રયાસલોકોને તેનો લાભ લેવા કરી અપીલ ભરૂચમાં રોટરેક્ટ…

વાલિયા પ્રભાત સહકારી જિનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલનો વિજય વાલિયા ચૂંટણીમાં કોંગ્રેસની પેનલનો વિજયઉપપ્રમુખની ચૂંટણી મામલતદાર દ્વારા યોજાઈભારતીય જનતા પાર્ટીની કારમાં પરાજ્ય વાલિયામાં પ્રભાત સહકારી જીનના પ્રમુખ અને…

વાલિયા:જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો,પ્રશ્ને અંગે રજૂઆત કરાઈ વાલિયા પોલીસ મથક ખાતે લોક દરબાર યોજાયોડો.લીના પાટીલની હાજરીમાં લોક દરબાર યોજાયોપ્રશ્ને અંગે તાલુકાના લોકોએ રજૂઆત કરાઈપોલીસને મદદ રૂપ થવાની…

error: