Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

અમદાવાદમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડો પાડ્યો, કરોડોની નશીલી દવાઓનો જથ્થો જપ્ત

અમદાવાદ નજીક ચાંગોદર વિસ્તારમાંથી કરોડો રુપિયાની દવાઓનો જથ્થો ઝડપાયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સની દિલ્હીની ટીમે દરોડા પાડી આ દવાનો જથ્થો જપ્ત કર્યો છે. ઉંઘ અને પેઈનકીલરની દવાઓ નશા માટે…

સુરત: મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’, એકના એક પુત્રના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ…

વેકેશનમાં ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

ડભોઈ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ વિનુભાઈ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે ગત 20 મી તારીખે સવારે સાત વાગ્યે તેઓ સાસરીમાં પત્ની…

તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા

યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ AAP પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી…

અંબાલાલની આગાહી: 27 એપ્રિલથી 3મે વચ્ચે ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, રાજ્યના આ વિસ્તારોને ધમરોળશે

હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જે બાદ ખેડૂતોની માથે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી…

બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર આચર્યુ દુષ્કર્મ, 7 માસના ગર્ભથી ફૂટ્યો ભાંડો

2016 થી 2022 દરમિયાન સતત સંપર્કમાં રહી તેણીની સાથે વારંવાર બળાત્કાર કર્યો નેત્રંગ પંથકમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટે નજીકના બેન્ક ઓફ બરોડા ખાતે સ્કોલરશીપ માટે…

ભરૂચ શહેરના માર્ગો પર ભારે વાહનોની અવર-જવર કરવા પરનો પ્રતિબંધ

ભરૂચ શહેરમાં પ્રવેશતાં મુખ્ય માર્ગો પર મોટા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાને નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું ભરૂચ: શહેરનાં માર્ગો પર ભારે વાહનોની અવર-જવર કરવા પરનો પ્રતિબંધ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, ભરૂચના તા.૨૧…

રાજકોટમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી બે તરૂણી લાપતા, પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં બ્યુટી પાર્લરના કલાસીસમાં જતી બે તરૂણીઓ લાપતા થઈ જવાની ઘટના સામે આવી છે જેમાં તરુણીના પરીવારે ફરીયાદ નોંધાવતા આ જ વિસ્તારમાં મામાના ઘેર આવતા શખ્સ…

રાજકોટમાં પોલીસ ચોકીની સામે સિટી બસ-કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો,ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી

રાજકોટ શહેરમાં કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદોમાં રહેતી સિટી બસ સેવા આજે ફરી એકવખત વિવાદમાં આવી છે. જેમાં સવારના સમયે પુરપાટ ઝડપે દોડતી સિટી બસનાં ડ્રાઈવરની બેદરકારીથી ત્રિપલ અકસ્માત સર્જાયો…

વડોદરાના જીજી માતાના તળાવમાં તરતો મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી, મોત પાછળનું કારણ અકબંધ

વદોડરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના તળાવમાંથી મકરપુરા GIDCમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન બે દિવસથી ગુમ હતો. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા મકરપુરા વિસસ્તારમાં…

error: