અંકલેશ્વર ગડખોલ ગામના મીઠા ફેકટરી પાછળ ઓમ સાઈ રેસિડેન્સીમાં મહિલાની હત્યા કરી ફરાર
અંકલેશ્વરની સાઈ રેસિડેન્સીમાં દુપટ્ટા વડે ગળે ટૂંપો આપ્યો પત્નીના અનૈતિક સંબંધનો વહેમમાં પતિએ મોતના ઘાટ ઉતારી ફરાર પત્નીના અનૈતિક સંબંધનો વહેમ રાખી દંપતી વચ્ચે બોલાચાલી ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાની…