અંકલેશ્વર : કેમિકલ પાઉડરના ચોરી કરેલા શંકાસ્પદ જથ્થા સાથે તાલુકા પોલીસે કરી જીતાલી ગામના ઈસમની ધરપકડ…
બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ જિલ્લાની અંકલેશ્વર…