નેત્રંગ – અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેના રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ
બિસ્માર રસ્તાથી પ્રસૂતાનો જીવ જોખમમાં મુકાયો હતો નેત્રંગ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેના રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે. શ્રમજીવીઓ રોડ પરના ખાડાઓ પુરતાં પુરતા આગળ જાય છે તેમ…