Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વડોદરા : પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યા

મકરપુરા વિસ્તારમાં રવિવારે સવારે નકલી પોલીસનો સ્વાંગ રચી ગઠિયાઓએ મહિલાને પોલીસની બીક બતાવી દોઢ લાખની કિંમતની સોનાની ચાર બંગડી તફડાવ્યાની ઘટના સામે આવી હતી. મકરપુરા વિસ્તારના ભક્તિનગરમાં રહેતા હર્ષાબેન પટેલને…

અંકલેશ્વરમાં યુનિયન બેંકમાં થયેલી લૂંટમાં મુખ્ય આરોપીને આશરો આપનારો એક ઈસમ ઝડપાયો

પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા હતાપોલીસે મુખ્ય આરોપીને આસરો આપનાર ઈસમ પકડાયો અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દહાડે પાંચ જેટલા લૂંટારુઓએ હથિયારો સાથે ત્રાટકી રૂ.44 લાખ ઉપરાંતની લૂંટ કરીને…

ભાવનગર : નવરાત્રિને લય બજારોમાં ભારે ભીડ, માઇભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

સોમવારથી માતાજીની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ ફરી મુકત પણે જાહેરમાં માતાજીની આરાધના કરવા તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવવનો અવસર આવ્યો હોય…

કોમી એકતા : ગોધરાની મુસ્લિમ સમાજની મહિલાઓ દાંડિયા બનાવવામાં માહેર:700 થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો છે જોડાયેલા

સમગ્ર દેશમાં નવલી નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગોધરાની મુસ્લિમ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા દાંડિયાઓની માગ અમેરિકા, દુબઈ, બ્રિટન, જાપાન સુધી પહોંચી છે. આ દાંડિયા બનાવી મુસ્લિમ મહિલાઓ…

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે:જુઓ ક્યાં ક્યાં કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મૂહુર્ત કરશે. વિધાનસભા ચૂંટણી આડે હવે બે…

ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો:હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા

એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણેથી દારૂ પકડાતો હતો. જો કે હજુ પણ પકડાતો રહે છે. પરંતુ હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે.…

દેડિયાપાડા : મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

દેડિયાપાડાનાં મહાદેવ મંદિરના ચોકમાં નવરાત્રિ મહોત્સવ યોજાશેનવલી નવરાત્રીની તૈયારીઓ અંતિમ તબક્કામાંસાર્વજનિક ગરબા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી દેડિયાપાડામાં આવેલાં મહાદેવ મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેડિયાપાડા…

વાગરા : સાયખાં ની બુરાકીયા કંપની ના સાઇટ હેડ અને સુપરવાઈઝર ને જાન થી મારી નાંખવાની ધમકી…….!!!!

આરોપી કુલદીપસિંહ જાડેજા એ ક્રેન અને મટેરિયલ્સ મારા ભાવથી જ લેવુ પડશે નું કર્યું દબાણ કુલદીપસિંહ એ કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કામકાજ અટકાવ્યુ વાગરા ના સાયખાં કેમિકલ ઝોનમાં અનેક નાની…

ભરૂચ : સુકન્યા યોજનાએ રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી બાળકીઓને યોજનાનો લાભ આપવા સફળ થયું

સુકન્યા યોજના હેઠળ દીકરીઓને પાસબુક વિતરણ કરવામાં આવ્યું.વડાપ્રધાનના 72માં જન્મદિવસે 7272 દીકરીઓને યોજનાનો અપાયો લાભગુજરાતમાં સુકન્યા યોજનામાં ભરૂચ જીલો ત્રીજા નંબરે 1હજાર ખાતા થી શરૂ થયેલી સુકન્યા યોજના માં ભરૂચ…

વડોદરા : અગાઉના ઝગડાની રીસ રાખી હત્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા-પુત્રની ત્રિપુટીએ પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કરતા…

error: