Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સંસ્કારી નગરીમા લોકોની લાગણી દુભાય તેવી ઘટના બની વડોદરામાં ખુલ્લેઆમ વેચાયુ ગૌમાંસ, બોરસદથી ટેમ્પો ભરીને આવ્યું હતું માંસ

વડોદરામાં ખુલ્લેઆમ ગૌમાંસનો થતો વેપાર પકડાયો છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ગૌ માંસ વેચતા વેપારીઓ પકડાયા છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં એક નાનકડા ઘરમાં ગૌમાંસ વેચાતુ હતું જેને પોલીસની ટીમે બાતમીના આધારે…

ભરૂચ જિલ્લાના આમોદના સીમરથામાં એકસપ્રેસ હાઇવેની કામગીરી ખેડૂતોએ રોકી

સીમરથા ગામ પાસે અસરગ્રસ્ત ખેડૂતોએ અધિકારીઓને ઘેરી લઇ ઉગ્ર રજૂઆતો કરી હતી.વલસાડ, નવસારી અને સુરતના ખેડૂતો જેટલું વળતર ચૂકવવાની માગ ભરૂચ જિલ્લાના 33 જેટલા ગામોમાં વળતર મામલે વિરોધ વંટોળવિરોધ કર્યો…

ભરૂચ : યુક્રેનમાં એમબીબીએસ માં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય

યુક્રેનમાં MBBSમાં અભ્યાસ કરતા ભારતના 20,000 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો આરોગ્ય કેન્દ્રમાં પ્રાયોગિક અભ્યાસ કરવા પણ આ વિદ્યાર્થીઓ તૈયાર ઓનલાઇન અભ્યાસને માન્યતાં આપવા…

એક દિવસમાં 7 લોકોના મોત,

રાજ્યમાં અલગ-અલગ ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે. જેમાં માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. તો બીજી તરફ નદીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ જતા ચાલકનું મોત થયું છે.…

ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર

નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છાપરા – કાંસીયા જવાના માર્ગ ઉપર પાણી ભરાયા ઉપરવાસમાં સતત વરસાદના કારણે સરદાર ડેમ છલોછલ થઇ ગયો છે અને તેના કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં…

પાટણ જિલ્લામાં વરસાદને લઇને ચાણસ્મા તાલુકાનાં ગંગાપુરા ગામે પૂર આવતા 2 યુવકો તણાયા

ભારે વરસાદને લઇને પાટણના ચાણસ્મા તાલુકાના ગંગાપુરા ગામે પૂર આવ્યું હતું આ દરમિયાન બે યુવાનો એક્ટિવા લઇ પસાર થઇ રહ્યા હતા જે દરમિયાન ગંગાપુરા ગામે પસાર થતાં પાણીના ડીપમાં બંને…

• કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.•

સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં…

16 વર્ષીય સગીરાની આત્મહત્યાના કેસમાં કોર્ટે પુરૂષ મિત્રની તરફેણમાં આપ્યું મહત્વનું નિવેદન

બોમ્બે હાઈકોર્ટે મહિલા મિત્ર સાથે દુષ્કર્મ કરવાના અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં આરોપી એવા એક વ્યક્તિને જામીન આપવાની સાથે મહત્વનું નિવેદન આપ્યું હતું. કોર્ટે જણાવ્યું કે, મહિલા મિત્ર ગર્ભવતી…

અંકલેશ્વર : 18 ફોન સાથે ભરૂચ LCBએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા

લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો18 ફોન સાથે ભરૂચ LCBએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યાપોલીસે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો…

સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઇ, ચાલુ મહિને ડેન્ગ્યુ-મલેરિયાના કેસ ડબલ નોંધાયા

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાઇ જવા પામ્યા છે. જેને કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે. ત્યારે વાત કરીએ…

error: