Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

કોલવણા ગામે આન,બાન અને શાન થી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પ્રાથમિક શાળામાં સરપંચ ઝફર ગડીમલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હાઈસ્કૂલમાં એન.આર.આઈ ઇબ્રાહિમ પટેલે ધ્વજવંદન કર્યું આઝાદ ભારત ના નાગરિકોએ આઝાદીની મહત્તા સમજવી પડશે : ઝફર ગડીમલ હાઈસ્કૂલ ના બિલ્ડીંગ ના બાંધકામ…

અંબાણી પરિવારને મળ્યા ધમકીભર્યા 8 ફોન કોલ્સ

એન્ટીલિયા કાંડ બાદ હવે ફરી એક વાર અંબાણી પરિવારને ધમકી મળી છે. આ વખતે રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકી ભર્યો ફોન કોલ્સ આવ્યા છે. કોલરે મુકેશ અંબાણી અને…

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ પ્રભાતફેરી યોજી જેમાં નારા, સૂત્રો બોલાવવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ ગામના સરપંચ નવનીતભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં…

વાલિયા : સરારતી તત્વોએ ઊંઘો ઝંડો ફરકાવી કોંગ્રેસ પાર્ટીને બદનામ કર્યો હોવાના આક્ષેપ

વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ઊંઘો લહેરાવ્યોસરારતી તત્વોએ ઊંઘો ઝંડો ફરકાવી કોંગ્રેસ પાર્ટીને બદનામ કર્યો હોવાના આક્ષેપઆ કૃત્ય કરનાર તત્વો સામે રોષ વ્યકત કર્યો વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય…

અંકલેશ્વર યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૂળ એમપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં…

વાગરા ખાતે પોલીસ વિભાગ દ્ધારા તિરંગા યાત્રા કાઢવામાં આવી

વાગરા નગર તિરંગા થી છવાયુ જંબુસર એએસપી એ તિરંગા યાત્રા માં જોડાઈ ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો હતો વાગરા નગર રાષ્ટ્રભક્તિ થી લીન થયુ અનેક ગામના સરપંચ અને આગેવાનો તિરંગા યાત્રામાં…

અંકલેશ્વર : ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ કાર્ડ બદલી ગઠીયાઓએ ૧૬ હજાર ઉપાડ્યા

ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ કાર્ડ બદલી છેતરપીંડીગઠીયાઓએ છેતરપીંડી કરી ઉપાડ્યા 16 હજારગઠિયાઓ વિરુદ્ધ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ…

શિનોર : અય્યાસી અધિકારી શિનોર મામલતદારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ

અય્યાસી અધિકારી શિનોર મામલતદારના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈતાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની મુખ્ય ઓફીસ ખાતે યોજાઈ ચૂંટણીપ્રમુખ પદે પુરોહિત ભાસ્કર બિન હરીફ વિજેતાંઉપ પ્રમુખ પદે મહેશ પટેલ બિન હરીફ વિજેતાં…

જ્હોન્સન એન્ડ જ્હોન્સન દુનિયામાં બેબી પાઉડરનું વેચાણ બંધ કરશે

જ્હોન્સન એન્ડ જ્હોન્સનનો બેબી પાઉડર આગામી વર્ષે ૨૦૨૩થી બજારમાં જોવા નહીં મળે. કંપનીએ ૨૦૨૩થી વૈશ્વિક સ્તરે ટેલ્ક આધારિત બેબી પાઉડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે ૧૨૮…

અમદાવાદમાં વિઝા માટે નકલી માર્કશીટનું રેકેટ પકડાયું

એલિસબ્રિજ પોલીસે આંબાવાડીના ગ્રાન્ડ મોલમાંથી ગુજરાત બોર્ડના અસલ લોગો લગાવી તૈયાર થતી નકલી માર્કશીટ બનાવવાનું રેકેટ ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા વિદેશ જવા ઇચ્છતા…

error: