અમદાવાદ ખાતે ભરૂચી વહોરા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ,અગ્રણીઓ અને પ્રતિભાઓનું સન્માન કરાયુ
રાજ્ય સરકારમાં “સંયુકત સચિવ” તરીકે બઢતી મેળવનાર ઉસ્માનભાઈ પટેલ નું વિશેષ બહુમાન કરવામાં આવ્યુ સામાજિક,શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમાજને સ્વાવલંબી અને મજબૂત બનાવવા હાકલ કરાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વધુ જોડાય…