Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

દેવમોગરા ગામેએસટી બસને નડેલો અકસ્માત ,પીકઅપ વાન સાથે અકસ્માતમા એકને ગંભીર ઇજા

દેવમોગરા ગામે એસટી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પીકઅપ વાન સાથેઅથાડી અકસ્માત કરતા અકસ્માતમા એકને ગંભીર ઇજાથવા પામી હતી. આ અંગે ચાલક સામે સાગબારા પોલીસ મથકે અકસ્માત ગુનાની…

તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત,એક ગંભીર

તિલકવાડાના આલમપુરા પાસે રેલીંગ સાથે મોટરસાઇકલ અથડાતા બે ના કરુણ મોત નીપજ્યા હતા જયારે એકની હાલત ગંભીરજણાતા તેને વધુ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલ…

ગોંડલના રીબડામાં કોથળા મોઢે રૂપિયા ઊડ્યા, ભાજપના નેતાઓ પર 100-500ની નોટો વરસી, નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતાં…

મંકીપોક્સના વધતા મામલાને લઈ આ રાજ્યો વધારી કડકાઈ

મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. તમિલનાડુએ શકમંદોને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના જારી કરી છે, તો મુંબઈમાં બીએમસીએ પણ ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ઊભા કર્યા છે.…

હવે નવજાત શિશુઓના પણ બનશે આયુષ્યમાન ભારત હેલ્થ આઈડી, 18 વર્ષ સુધી રાહ જોવી પડશે નહીં

હવે નવજાત શિશુનું પોતાનું આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) નંબર હશે. તેને સરળ ભાષામાં હેલ્થ આઈડી કહેવામાં આવે છે. બાળકનો જન્મ થતાની સાથે જ તેનું હેલ્થ આઈડી બનાવવામાં આવશે. આની…

અંકલેશ્વર નજીક ટ્રક સાથે ટક્કર બાદ કાર અગનગોળામાં ફેરવાઈ, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ વિડીયો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ઉપર કારમાં આગ લાગીશિરડીથી વડોદરા જતાં પરિવારનો આબાદ બચાવગણતરીના પળોમાં કાર અગનગોળામાં પરિવર્તિત થઇપરિવાર સમયસર બહાર નીકળી જતા બચાવ થયોઅકસ્માત બાદ કારમાં આગ લાગી હતી…

સુરતમાં પિતાને ઠપકો આપવો ભારે પડ્યો! દીકરાએ વિચાર્યા વગર તાપીમાં માર્યો મોતનો ભૂસકો

એક કિસ્સો આજે સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં ધોરણ.12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આપઘાતનું કારણ પણ ખરાબ સંગત છે. આ ઘટનામાં પિતાએ પોતાના બાળકની ખરાબ સંગત અંગે ઠપકો આપ્યો…

કોંગ્રેસના ગઢમાં ખેલા હોબે, આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાનો દીકરો કરશે કેસરીયા, સી.આર.પાટીલ રહેશે હાજર

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં…

કોરોના કાળમાં પણ “પારકા” ના “પોતીકા” બનીને પોલીસ જવાનોએ ફરજ સાથે સેવા-સુશ્રુષાની કર્તવ્યનિષ્ઠા નિભાવી છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત પોલીસે “સંવેદના” ની અનુભૂતિ કરાવી કોરોનાકાળમાં જ્યારે પોતાના પણ સાથે ન હતાં ત્યારે પોલીસે મદદ કરી “અડિખમ” પોલીસ જવાનોનો જુસ્સો પણ કાયમ “અડિખમ” છે પોલીસ જવાનોએ પરિવારની ચિંતા છોડીને…

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધો

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધોખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રોગતિમાન કર્યાખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા પર 10 જેટલાં ટાકા આવ્યા…

error: