તિલકવાડા તાલુકાના સિંધીયાપુરાગામનો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે સજા ભોગવતો કેદી ફરાર
૧૪ દિવસની ફર્લો રજા ઉપર મુક્ત થયેલ કેદીની રજા પુર્ણ થવા છતાં હાજર ન થતા કાર્યવાહી તિલકવાડા તાલુકાના સિંધીયાપુરા ગામનો મધ્યસ્થ જેલ વડોદરા ખાતેકેદી સજા ભોગવતો હતો. તે ૧૪ દિવસની…