Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ભરૂચ : ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી કરાય

ભરૂચમાં પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી અનોખી ઉજવણી કરાય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી. ભૃગુરુષી મંદિર ખાતે પાંચ જેટલા બ્રહ્મરત્નોનું સન્માન કરાયું ભરૂચ શહેર અને જિલ્લામાં અખાત્રીજ અક્ષયતૃતીયા વૈશાખ…

અંકલેશ્વર : અખાત્રીજ દિવસે સોના-ચાંદીની ખરીદી કરી વર્ષનો શુભ પ્રારંભ થયો

અંકલેશ્વરમાં અખાત્રીજ દિવસે સોના-ચાંદીની ખરીદી કરી વર્ષનો શુભ પ્રારંભ થયો અખાત્રીજના દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય શુભ માનવામાં આવતી વસ્તુઓની ખરીદી જેવા શુભ કાર્યો કરી શકાય…

અંકલેશ્વર : રમઝાન ઇદના પર્વની ઉજવણી કરાય, જિલ્લા પોલીસ વડાએ દૂધ સવૈયા ખાઈ ઈદ મુબારક

અંકલેશ્વર ખાતે રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી દૂધ સવૈયા ખાઈ મુસ્લિમ બિરદારોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી જિલ્લા પોલીસ વડા અંકલેશ્વર ઇદગાહ ખાતે રહ્યા ખાસ ઉપસ્થિત દૂધ સવૈયા ખાઈ એસ.પી એ…

અંકલેશ્વર:શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડ 2021 માટે પસંદ કરવામાં આવ્યા

અંકલેશ્વર શિક્ષિકાને ચિત્રકૂટ પારિતોષિક વિજેતા એવોર્ડ 2021 માટે પસંદ કરવામાં આવ્યા સરદાર પટેલ પ્રાથમીક સ્કૂલના મુખ્ય શિક્ષિકાની એવોર્ડ માટે પસંદગી 11મી મેના રોજ ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અંકલેશ્વર જી.આઈ.ડી.સી…

અંકલેશ્વર : જે.સી.આઈ.દ્વારા સામોર અને અંદાડા ગામે તાલીમ વર્ગ,ડાયાબિટીસ બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ યોજાયો હતો

જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા યોજાયો ડાયાબિટીસ બ્લડ પ્રેસર ચેકઅપ કેમ્પ કેમ્પનો 50થી વધુ લોકોએ લીધો લાભ અંદાડા સિવણ તાલીમ વર્ગનો પણ પ્રારંભ કરાવામાં આવ્યો જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા સામોર અને અંદાડા ગામે…

અંકલેશ્વર : જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા બિઝનેશ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા બિઝનેશ ટ્રેનીંગનું કરાયું આયોજન ઉદ્યોગકારોને જે.સી.આઈની પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ટ્રેનીંગમાં હેડ કોચ નેશનલ ટ્રેનર નિર્મલ પારેખએ વિગતવાર માહિતી આપી અંકલેશ્વર ખાતે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા બિઝનેશ…

વાલિયા : ગોદરેજ કંપની દ્વારા ચાલુ કોન્ટ્રાકટ બંધ કરાવતા કામદારોએ હોબાળો મચાવ્યો

વાલિયા નજીક આવેલી ગોધરેજ કંપનીનો કોન્ટ્રાકટ બંધ કોન્ટ્રાક્ટને કોઈપણ જાણ કર્યા વિના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાના આક્ષેપ કંપનીની આ માનસિકતા સામે કામદારોએ પીસાઈ મારવાનો વારો આવ્યો વાલિયા નજીક આવેલ…

અંકલેશ્વર : શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો પંચાટી બજાર વિસ્તારમાં એક ઇસમ કરે છે વિદેશી દારૂનું વેચાણ પોલીસે વિદેશી દારૂની 5 નંગ બોટલ મળી કુલ 2 હજારનો…

હાંસોટ માં છ વર્ષીય બાળક અબ્દુલ સીરઝ શેખે આખો રમજાન માસ રોઝારાખી ખુદાની બંદગી કરી હતી

મુસ્લીમ સમાજના પવિત્ર રમજાન માસ આજ રોજ પૂર્ણ થયેલ છે તમામ મુસ્લિમ સમાજ ના બિરાદારો રમજાન માસ માં રોઝા રાખી ખુદાની બંદગી કરતા હોય છે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી એટલે…

3 નવેમ્બરે નવસારીની યુવતીની ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી,ગૃહમંત્રી સહિત બધાએ મોટી-મોટી વાતો કરી, SIT રચી, પણ હજી સુધી આરોપીઓ પકડાયા નથી

‘હર્ષ સંઘવી સાહેબને સંબોધીને હું કહું છું.તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે, પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની…

error: