પાણી માટે રણસંગ્રામ : પાણી નહિ તો મત નહિ ! મહેસાણા-બનાસકાંઠાના ગામોએ પાણી માટે બાંયો ચઢાવી
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં એપ્રિલ મહિના સુધી માત્ર પાણીની પોકાર ઉઠી હતી, પરંતુ હવે મે મહિનો આકરો બની રહ્યો છે. ત્યારે હવે પાણી માટે રણસંગ્રામ થઈ રહ્યો છે. પાણી માટે હવે…