Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

બનાસકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં સરકારી કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ પાસે કરાવાયું મજૂરી કામ;

પાલનપુરના સૂરજપુરા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સરકારી કાર્યક્રમ માટે બહારથી ખુરશી અને ટેબલો મંગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળાના નાના વિદ્યાર્થીઓ પાસે આ…

ખંભાતના વટાદરા ગામે પતરાંના ડબામાં મૂકી સૂતળી બોમ્બનો ફટાકડો ફોડતા ૧૦ વર્ષના બાળકનું મોત;

ખંભાતના વટાદરા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશ ઠાકોરનો પુત્ર ગઇકાલે સાંજના સમયે પોતાના મિત્ર સાથે ઘર નજીક આવેલી પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા. નિર્મેલે એક સુતળી બોમ્બ…

ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટની ધમકી, બોમ્બ સ્કવોર્ડ સાથે પોલીસે તપાસ હાથ ધરી;

ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. GNLU સહિત PDEU યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું…

‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ, 8 વર્ષ માટે મળશે 7 ટકાની સબસિડી;

મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ પોલિસી 2024ને લઇ જણાવ્યું હતું કે નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે.…

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને હવામાં ફંગોળ્યા;

અમદાવાદ અનુપમ સિનેમા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં એક કારચાલકે મોર્નિંગ વોક ઉપર નિકળેલા વૃદ્ધને અડફેટે લીધા હતા અને એ વૃદ્ધનું ઘટના સથેલ જ મૃત્યુ થયું હતું.…

અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર નજીક આવેલી કંપનીમાં ડીઆરડીની ટીમના દરોડા, 168 કરોડ રુપિયાનું MD ડ્રગ્સ ઝડપાયુ;

દાહોદ અને મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તાર તેમજ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ટ્રાયબલ પટ્ટામાં પણ MD ડ્રગ્સ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. દિલ્હીની DRI એજેન્સીની MPના જી.આઈ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ…

સુરતમાં જીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, હાર્ટએટેકથી થયું મોત;

સુરતના ભટાર વિસ્તારની આ ઘટના છે. ભટાર વિસ્તારના કાપડના એક વેપારીની હાર્ટ એટેકથી મોતની ઘટના જીમના કેમેરામાં કેદ થઈ છે. ભટારના કાપડના વેપારી વહેલી સવારે નિત્ય સમય મુજબ જીમમાં પહોંચ્યા…

પેટલાદમાં લાંચિયા પોલીસ અધિકારીઓ બુટલેગર પાસેથી લાંચ લેતા 3 પોલીસ કર્મચારીઓ ઝડપાયા;

આણંદ જિલ્લાના પેટલાદમાં નડિયાદ ACBએ એક સાથે 3 પોલીસ કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસ સ્ટેશનની ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. મહિલા બુટલેગર પાસેથી આ…

અંબાલાલ પટેલ: આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત…

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે;

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી…

error: