Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરેન્દ્રનગર: સગીરાને ફોસલાવીને બે નરાધમો લઈ ગયા કારખાનામાં, ધમકી આપી આચર્યું વારંવાર દુષ્કર્મ

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ સુરેન્દ્રનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યા ભેટ ગામની 17 વર્ષની સગીરા સાથે…

ચૈતર વસાવાએ કહ્યું ધૂમાડો હોયતો કાઢી નાંખજો, જંગલખાતાને કે કોઇને ઊભા નહીં રહેવા દઇએ;

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી…

ખંભાળિયામાં સગીર ભત્રીજાએ સગી ફઈ પર બગાડી નજર, પીડિતા પર આચર્યું દુષ્કર્મ;

સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગી ફોઈ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે પીડિતા અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરીને…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 17 વર્ષની સગીરા પર 7 થી 8 શખ્સોએ કર્યો ગેંગરેપ;

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની…

સુરતનાં કામરેજમાં લકઝરી બસ ચાલક બન્યો બેફામ, 7-8 વાહનોને લીધા અડફેટે, ત્રણ વાહન ચાલકોનાં થયા મૃત્યું;

સુરતમાં ખાનગી લકઝરી બસનાં ચાલક દ્વારા લકઝરી બસને પુર ઝડપે હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ડ્રાયવર નશાની…

અંબાલાલ પટેલે કરી આગાહી, દિવાળી પણ બગડશે, માવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે. 18 ઓક્ટોબરથી…

નોટિસ આપ્યા વિના નોકરી છોડી, અમદાવાદની કંપની લેશે કર્મચારી પાસેથી 5 લાખ રુપિયા, કોર્ટે આપ્યો આદેશ;

આ સમગ્ર મામલો અમદાવાદનો છે. જ્યાં જોન્સન કોબેન સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં મારિયા રાજપુત નામની મહિલાની નિયુક્તી થઈ હતી. મારિયાની નિયુક્તી ટ્રેની એસોસિએટ તરીકે થઈ હતી. થોડા મહિનાઓ બાદ…

રાજકોટ જિલ્લાના આટકોટમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મળતા પીડિતા હાઈકોર્ટ પહોંચી;

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર…

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત;

કંડલામાંથી એક મોટા સમાચાર સામે આવી રહી છે. જેમાં એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરતી વખતે પાંચ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના મોડી રાતે બની…

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ;

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન…

error: