Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

ગુજરાત માટે ‘અમંગળ’વાર: ધરમપુરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં ત્રણના મોત, વડોદરા-સુરતમાં અકસ્માતે ચારના જીવ લીધા

રાજ્યમાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધતાં જાય છે. ત્યારે આજે સુરત, વડોદરા બાદ વઘુ એક ગમખ્વાર અકસ્માત ધરમપુર પાસે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે અને બે વ્યક્તિઓનું સારવાર…

પાકિસ્તાનમાં અંધારપટ : વિદેશમાંથી કોલસો ખરીદવાના પૈસા ખતમ, વીજ પુરવઠો અટકી ગયો

શ્રીલંકાની જેમ પાકિસ્તાનમાં પણ વીજળીનું સંકટ ઘેરૂં બની રહ્યું છે. પાકિસ્તાનમાં ઘરો અને કારખાનાઓને આપવામાં આવતી વીજળી પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, શ્રીલંકાની જેમ…

નર્મદામા મહુડાની આવક સાથે ભાવ ઘટ્યા

ભાવ કિલોના 29 રૂા. થતાં આદિવાસીઓ ખાનગી વેપારીઓનેમાર્કેટ મા 40થી 42નાં ભાવે વેચી દે છે માંડ ૧૦% આવક, બહાર માર્કેટ રેટ 40થી42 સામે નિગમનો ભાવ 29 રૂપિયે કીલો મહુડા આદિવાસીઑ…

એસબીઆઈની તિજોરીમાંથી ૧૧ કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા

રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચમાંથી ૧૧ કરોડના સિક્કા ગુમ થઈ ગયા હતા. સિક્કા ગુમ થયાનો મુદ્દો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હોવાથી કોર્ટે સીબીઆઈ તપાસ શરૂ કરાવી છે. રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચની તિજોરીમાં…

ભારત સરકારની મોટી જાહેરાત: ડોમેસ્ટિક ફ્લાઈટમાં RTPCR ટેસ્ટની જરૂર નથી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડને પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને…

શિનોર અકસ્માતમાં મુત્યુ પામેલ યુવકના પરિવારની ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ લીધી મુલાકાત

રવિવાર બપોરે કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક એક ડમ્પર ચાલકે માલસર ગામના યુવાન ને અડફેટે લેતાં સ્થળ પર જ મોત ને ભેટેલા મૃતક યુવાન ના પરિવારજનોની આજરોજ ભરૂચ ના સાંસદ…

અંકલેશ્વર:UPL કંપનીના કર્મીઓએ જ કર્યો 17.16 લાખ ઉપરાંતના કેમિકલ ચોરીનો પ્લાન, બે ઝડપાયા, બે ફરાર.

અંકલેશ્વરના UPL કંપની પાસે થયેલ કેમિકલ પાઉડર ચોરીનો ભેદ ઉકેલાયો. શહેર પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપી સાથે તમામ મુદ્દામાલ કર્યો રિકવર. UPL કંપનીના જ બે કર્મચારીઓ ઘડ્યો હતો ચોરીનો પ્લાન.…

અમદાવાદમાં :રસ્તા પર ફેંકાયા બકરાના વાઢેલા માથા, અવરજવર કરવુ પણ બન્યું મુશ્કેલ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનુ શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક શહેરોમાં શાંતિ ભંગ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં અરેરાટી થઈ જાય તેવો…

રાજકોટમાં સ્કૂલ વાન અને કાર સામસામે ટકરાઈ, ધોરણ-5ની વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત

જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત જસદણની એકલવ્ય સ્કૂલનીવેનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. સ્કૂલવાનમાં સવાર 2 વિદ્યાર્થી સહિત 7 લોકો ઈજાગ્રસ્ત…

રાજપીપળાનું ગૌરવ વધારતો રાજપીપળાનો વડીયા પેલેસ:કલા અને સ્થાપત્ય નો અદભૂત નમૂનો.

ગોહિલ વંશના રાજા વિજયસિંહ મહારાજે રાજપીપળા નજીક વડીયા ખાતે તે વખતના 40 લાખના ખર્ચે 151 એકર જમીનમાં બનાવ્યો હતો. તેની કિંમત આજે કરોડોની નહીં પણ અબજોમાં થાય છે. આ પેલેસમાં…

error: