Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

પાર્ટીને અલવિદા કરી કૈલાશ ગઢવીએ કહ્યું, પ્રશાંત કિશોર-નરેશ પટેલ જોડાય તો પણ કોંગ્રેસ નહિ જીતે

કોંગ્રેસના વધુ એક નેતાના નવા જૂની કરીને પાર્ટીને ચોંકાવી દીધા છે. કૈલાસ ગઢવીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. કૈલાશ ગઢવી પક્ષના 10 થી 15 જેટલા હોદ્દેદારો કોંગ્રેસ પક્ષ છોડશે. ત્યારે તેમણે…

LRD ભરતી આંદોલનનો સુખદ અંત, 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે સરકાર

રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. 20 ટકા વેઈટિંગ લિસ્ટ રિ-ઓપન કરવાની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરાઈ છે. હવે ઉમેદવારોના હિતમાં વેઈટિંગ લિસ્ટ બનાવાશે. રવિવાર…

ગુજરાતમાં ફરી બુલડોઝરનો ડોઝ, સુરતમાં વૉન્ટેડ આરીફનું ક્લબ તોડી પડાયું, 12ની ધરપકડ

સુરત શહેના રાંદેર વિસ્તારમાં અસામાજીક તત્વોની મિલકત પર પોલીસ પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. મહત્વનું છે. કે આ પહેલા રામનવીના દિને ખંભાતમાં થયેલી હિંસાના પગલે ખંભાત પોલીસે હિંસાના આરોપીઓની મિલકત પર…

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઘ્વારા પાંચ વર્ષ પુરા કરતા છ વિદ્યા સહાયકોને પુરા પગાર ધોરણના ઓર્ડર એનાયત

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા છ શિક્ષકોએ પાંચ વર્ષ પૂર્ણ કરતા તેમને પુરા પગારમાં સમાવેશ કરતા ઓર્ડર અર્પણ કાર્યક્રમ સ્ટેશન રોડ મિશ્રશાળા ખાતે યોજાયો હતો.…

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં બાળલગ્નના દૂષણને નાથવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનુ અનોખું નવતર અભિયાન

અને બાળ લગ્ન ન કરવા લોકોને શપથ લેવડાવ્યા બાળ સુરક્ષા વિભાગ ઊંઘતું ઝડપાયુ.બાળ લગ્નો અટકાવવાજાગૃતિનું કામ નર્મદા પોલીસ કરી રહી છે.! નર્મદા જિલ્લાના ઘણા વિસ્તારોમાં આજે પણ બાળલગ્નો થતાં હોય…

સુરતની ગ્રીષ્માને મળશે ન્યાય, સેશન્સ કોર્ટ આજે હત્યારા ફેનિલને ફટકારશે સજા

સુરત: સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે કોર્ટ સજા સંભળાવી શકે છે. આરોપી ફેનિલને સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવશે. મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે…

ભાવનગરમાં આગ લાગતા એક પછી એક 3 સિલિન્ડર બ્લાસ્ટ

ભાવનગર શહેરમાં મોડી રાત્રે બેકરીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગની ઘટના બની હતી. જો કે, બેકરીમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ કરતા 2 ફાયર મેન સહિત ચાર લોકો દાઝી…

ડેડીયાપાડા મોવી હાઇવે પર સનસનાટી ભરી બે લાખ મતાની લૂંટ, સડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ સાથે મુદ્દામાલ રિકવર કરતી નર્મદા પોલીસ

પણગામ પાસે મોડી રાત્રે બનાવની ઘટના કપાસ પડેલા ટેમ્પાને અટકાવી ડ્રાંઇવરને ગળા ઉપર ચપ્પા જેવા હથિયારની અણીએલૂંટ સોનાની ચેન, મોબાઇલ ફોનઅને રોકડા દોઢ લાખ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતા…

કરજણ ડેમમા ભર ઉનાળે 70.60% પાણીનો પૂરતો જથ્થો હાઇડ્રોમાંથી ડિસ્ચાર્જ થતું પાણી જમણા કાઠાની નહેરમા 425 ક્યુસેક પાણી છોડાયું

હાઇડોપાવરના બે વીજ યુનીટો પણ ધમધમતા થયાછે 72000 યુનિટ વીજ ઉત્પાદન ઉનાળાની અસહ્ય ગરમીમા 40ડિગ્રીથી વધુ અસહ્ય ગરમીની અસર નદી, તળાવો અને ડેમને પણ થઈ રહી છે.ગુજરાતના મોટાભાગના ડેમોખાલીખમ થઈ…

ભરૂચ : પાલિકાના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”,2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો

ભરૂચના મહિલા કોર્પોરેટરના પતિની “ગુંડાગીરી”, 2 ઇસમો પર ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો અંગત અદાવતે શક્તિનાથમાં જીવલેણ કરાયો હુમલો પાલિકાના વોર્ડ નં 3ની મહિલા કોર્પોરેટ હેમાલી રાણાના પતિનું વધુ એક કારસ્તાન…

error: