Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

વાગરા ના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજ ઘ્વારાચક્ષુ નિદાન કેમ્પ યોજાયો

વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સયુંકત ઉપક્રમે ગ્રામ પંચાયત ઘ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો.વ્યાજબી ભાવે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા હતા. જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી –…

શેરબજારમાં 67 લાખ ડૂબી જતા 25 વર્ષના યુવાને કર્યો આપઘાત, પરિવાર માથે આભ તૂટ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ‘હારેલો…

રાજામૌલીની RRR જોવા ગયેલા યુવકનું થિયેટરમાં મોત, ફિલ્મની વચ્ચે હાર્ટ અટેક આવ્યો

એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ આરઆરઆર 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મનો મોર્નિંગ શો જોવા ગયેલા…

મનુષ્યના લોહીમાં પહોંચ્યું પ્લાસ્ટિક, 80 ટકા લોકોના લોહીમાં મળ્યા માઈક્રોપ્લાસ્ટિકના નમૂના

શ્વાસ લેવાથી કે ભોજનના માધ્યમથી પ્લાસ્ટિકના કણ મનુષ્યના શરીરમાં જાય છે લોહીમાં પ્લાસ્ટિક મળવાથી શરીરમાં ક્રોનિક ઈન્ફ્લામેશનની ફરિયાદ વધી શકે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા અને તેનો વપરાશ…

ક્યાં છે માનવતા છત્તીસગઢના સુરગુજામાં બની શરમજનક ઘટના :એક પિતાને દીકરીનો મૃતદેહ ખભે ઊંચકીને 10 કિમી ચાલવું પડ્યું

સરકારી હોસ્પિટલમાં 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. પિતા પુત્રીના મૃતદેહને લેવા માટે એમ્બ્યુલન્સની માંગ કરતા રહ્યા હતા, અને જ્યારે તેને એમ્બ્યુલન્સ ન મળી, ત્યારે તેઓ મૃતદેહને ખભા પર લઈને…

અંકલેશ્વર : ONGC સામેની વિનાયક રેસિડેન્સીમાં રહેતી મહિલા બુટલેગર વિદેશી દારૂ સાથે ભરૂચ LCBના હાથે ઝડપાય.

અંકલેશ્વરના ONGC સામેની વિનાયક રેસિડેન્સીમાંથી મહિલા બુટલગેર ઝડપાય ભરૂચ LCB પોલીસે ઘરમાં છાપો મારી 20 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ કર્યો કબ્જે LCB પોલીસે મહિલા બુટલેગરની અટકાયત કરી શહેર પોલીસ મથકમાં…

વડોદરા: તૃષા હત્યા કેસ, પોલીસે ગતરોજ ઘટનાનું રિક્ન્સ્ટ્રક્શન કર્યું હતું

મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છેવડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે…

પહેલી કેબિનેટ બેઠકમાં CM યોગીનો મહત્વનો નિર્ણય, ફ્રી રાશન યોજના લંબાવી

ફરી એક વખત ઉત્તર પ્રદેશની કમાન સંભાળવાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શનમાં આવી ગયા છે. શપથ ગ્રહણ પછીના દિવસે એટલે કે, આજે તેમણે પોતાની નવી કેબિનેટ સાથે પ્રથમ બેઠક…

ફેનિલે માનેલી બહેનને ઈન્સ્ટાગ્રામમાં ‘પેલીને મારી નાખવા’નો મેસેજ કર્યો હતો

સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. એફએસએલના અધિકારીઓની અધુરી રહેલી જુબાની પુરી થતાં સરકારપક્ષનો પુરાવો પૂર્ણ થયો…

સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો

ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત એક અઠવાડિયાથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો…

error: