19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો
વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીની લાશથી…