ભરૂચ આરટીઓ વિભાગે રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો;
ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી…
ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી…
ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાની ખેતી કરતા હોય છે. આ વિસ્તારનો મુખ્ય પાક બટાકા છે. પરંતું તહેવારના ટાંણે બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બટાકા કાઢવા માટે…
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ. 500ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. આરોપીઓ રૂ. 500ની નકલી નોટો…
વડોદરા જિલ્લાના વાઘોડિયા લિમડા ગામ ખાતે આવેલી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અને અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીમાં થાઇલેન્ડનો વતની સુફાય કાંગવન રૂટ્ટન BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સાઉથ સુદાણનો રહેવાસી…
ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે,…
આમોદ તાલુકાના આછોદ ગામમાં એક દુःખદ ઘટના સામે આવી છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 38 વર્ષીય લક્ષ્મણ રમેશભાઈ રાઠોડે ઝેરી દવા પી લેતા તેમનું મોત નિપજ્યું છે. ઘટના 16 મી…
નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે. ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે આ દુર્ઘટના બની. વિશાલ વસાવા અને તેમનાં પત્ની અમિતા…
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી…
14 માર્ચે ધૂળેટીના દિવસે પુણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશાજોગી વિશ્વકર્માની ચાર વર્ષીય બાળકી રણજિતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી. આ સમયે જ સોસાયટીમાં…
સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.…