Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે આ રાશિના જાતકો માટે લકી દિવસ, રૂપિયાનું આભ ફાટશે, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે,આર્થિક બાબતોમાં સુધારો જણાશે,ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે,બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના, શેરબજારથી લાભ થશે,ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે, ઘરેલું કામકાજમાં સફળતા…

સિંગતેલના ભાવમાં ફરી ભડકો જુઓ કેટલો થયો વધારો

રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. તેલ મિલરો નફાખોરી કરી રહ્યાની…

ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચમાં ઘોર કળિયુગની ઘટના પ્રકાશમાં આવીભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગપોલીસે હવસખોર દબોચી લઈ જેલભેગો કર્યો ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા…

વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાયુ

વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. ગતરોજ વાલિયા-નેત્રંગ તાલુકાનાં ભારે વરસાદને પગલે કીમ નદી બે…

આમોદ પોલીસ દ્વારા મોહરમ પર્વ નિમિતે ફ્લેગ માર્ચ યોજાઇ હતી

આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ દ્વારા બાઇક રેલી થી ફ્લેગ માર્ચ યોજાઇ હતી આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ…

ગુજરાતમાં 8 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ;

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને આવશે ટેન્શન અપાર જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)નવા રોકાણોમાં લાભની સંભાવના,પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય, આર્થિક બાબતે સંભાળીને કામ કરવું,લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના, સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે, અધિકારી વર્ગના આશીર્વાદ મળશે,ખર્ચાઓ ઉપર કાબૂ…

અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો ખાઈ રહી છે. ધૂળ

અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા…

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી.…

ભરૂચની નર્મદા કોલેજ કેમ્પસ સંપૂર્ણ ગ્રીન સંકુલ બન્યું. : પર્યાવરણની સુરક્ષા માટેનો આવકારદાયક કદમ

વોટર હાર્વેસ્ટિંગ , સોલાર વીજળી, વર્મી કોમ્પોસ્ટ, ઈ વેસ્ટ, બાયો વેસ્ટ જેવી સુંદર પર્યાવરણ જતન ની સુવિધાઓ ધરાવતું જિલ્લા નું પ્રથમ શૈક્ષિણક સંકુલ બન્યું. નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા…

error: