Satya Tv News

Category: ગુજરાત

1 જાન્યુઆરીથી ગુજરાતના આ શહેરમાં હવે પાળતૂ શ્વાન માટે લાયસન્સ ફરજિયાત;

શ્વાન પાળવા માટેના કેટલાક નિયમો અને શરતો છે એટલું જ નહીં પાલતું શ્વાન માટે લાયસન્સ પણ રાખવું પડશે.અમદાવાદમાં ઘરે પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન જરૂરી બનાવાયું છે. 1 જાન્યુઆરીથી પાળતૂ શ્વાનનું…

અંકલેશ્વર સિલ્વર સેવન હોટલ પાસે પાર્સલ લઇને હાઇવે ઓળંગતા ટેન્કર ડ્રાઇવરનું બસની ટક્કરે મોત;

નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું…

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે બેંગલોર પાર્સિંગ વાનને અકસ્માત નડ્યો,૨ ના મોત

બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. https://www.instagram.com/reel/DDb75-LgmI8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…

ઝાલોદ: દારૂબંધીના અમલમાં ₹1.47 કરોડનો દારૂ નાશ કરાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન હેઠળના 6 પોલીસ સ્ટેશન દ્વારા 2023-24માં પકડાયેલા કુલ ₹1,47,96,813 ના ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂના 99,939 નંગનો આજે રાજપુર મેદાન ખાતે નાશ કરવામાં આવ્યો. છ પોલીસ સ્ટેશનનો…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના લોકોને ધ્રુજાવી દેતી ઠંડીની આગાહી;

રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અન્ય મહત્ત્વનાં શહેરોની વાત કરીએ તો… વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, રાજકોટમાં 11.3 ડિગ્રી, ભુજમાં 11.4…

સુરત જિલ્લાના ઓલપાડમાં કારની અડફેટે અઢી વર્ષીય બાળકીનું કરુણ મોત;

સુરત જિલ્લા ના ઓલપાડના અટોદરા ગામની હદમાં આવેલી સ્વર્ગ રેસીડેન્સીમાં ઘર આંગણે રમી રહેલી અઢી વર્ષની બાળકી પર પડોશી ની કાર ચઢી જતા બાળકી ગંભીર રીતે ઘવાતા ખુદ પડોશી કાર…

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આડેધડ પાર્ક કરતા વાહન પર પોલીસની તવાઈ, વાહનો ભરીને પોલીસ મથકે કર્યા જમા;

ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેઇથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટર સાયકલો બુસા, મંગલદીપ તથા જાહેર માર્ગો પર પાર્ક કરી દેતાં…

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને રૂ.1 કરોડનું વળતર ચૂકવવા માગ;

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.શ્રી રામ…

અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો;

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન લાગી આગ;

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડી.પી.એમ.સી…

error: