ફોનની લતમાં મર્ડર! છોકરાઓ સાથે વાત કરતા રોકી તો 14 વર્ષની બહેને ભાઇની કરી હત્યા
છત્તીસગઢના ખૈરાગઢ-છુઈખદાન-ગંડઈ (KCG) જિલ્લામાં કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ 14 વર્ષની છોકરીએ તેના મોટા ભાઈને કુહાડી મારી હત્યા કરી નાખી હતી. પોલીસ અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી.…