Skip to main content

Satya Tv News

Category: ગુજરાત

સુરતમાં વૃદ્ધ દંપતિએ આત્મહત્યા કરી લીધી આત્મહત્યા ની પાછળ તેનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર

દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ ૩૮ લાખ રૂપિયાનું દેવું કર્યું હતું અને દીકરાનું દેવું ચૂકવાઇ ગયું હતું જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવીઓનો…

હરિપુરામાં મતદાન કર્યાં બાદ હાર્ટએટેકથી મહિલાનું મોત

૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં હરિપુરામાં રહેતા સજનબેન કેશરીસંગ સોલંકી (ઉં.વ. ૫૮) પ્રાથમિક શાળા રાવપુરા, હરિપુરા ખાતે આવેલા મતદાન મથકે ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે મત આપવા…

જુઓ રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને માનસિક અશાંતિ રહેશે,જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે વૃષભ (બ.વ.ઉ.) આ જાતકોને આવકના પ્રમાણમાં ખર્ચા વધશે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે આ રાશિના જાતકોના હાથમાં દેશનું ભવિષ્ય, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું વૃષભ (બ.વ.ઉ.) સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને…

સુરતની ચકચારી ઘટના: યુવકે કિશોરી સાથે શરીર સુખ માણ્યું, આધેડ પાસે વીડિયો શૂટિંગ કરાવ્યું!

સુરતના સલામતપુરા વિસ્તારની એક સગીરાને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સતત એક વર્ષ સુધી પીંખનારા નરાધમ અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કાપડના કારખાનામાં રસોઈ…

હવે સૈનિકે અમરોહામાં આત્મહત્યા કરી છે… મરતા પહેલા તેણે લખ્યું હતું “હું જે કરવા જઈ રહ્યો છું તેના માટે મને માફ કરો”…

યુપી: ચૂંટણી ફરજ માટે જઈ રહેલા યુપી પોલીસ કોન્સ્ટેબલ તૈયબ ખાને અમરોહા રેલ્વે સ્ટેશન પર સરકારી હથિયાર વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા તેણે વોટ્સએપ સ્ટેટસ અને ગ્રુપ…

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ભરૂચ- શુક્રવાર- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો કાર્યક્રમ અન્વયે જીલ્લામાં મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તારીખ ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ નકકી કરવામાં આવેલ છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આચાર સંહીતાનો અમલ શરૂ થઈ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: પદોન્નતિ માટે નવી તક મળશે, ધંધાકીય ક્ષેત્રમાં થશે લાભ જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય વૃષભ (બ.વ.ઉ.)…

અંકલેશ્વર નવા પુનગામ ખાતે થયેલ ઘટના ને લઇ ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં આવી

ગઈકાલે અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ખાતે સ્થાનિકોએ ભાજપા ના પ્રચાર અર્થે નીકળેલા આગેવાનો કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી, ગાળાગાળી ની ઘટના બાદ આજે ભાજપા દ્વવારા મોટી પ્રચાર રેલી નવા પુનગામ ખાતે યોજવામાં…

ભરૂચથી મરણ પ્રસંગે વરાછામાં આવેલા પતિ-પત્ની, પુત્રના મૃતદેહ મળી આવ્યા

ભરૂચથી નાના વરાછા ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા આવેલા અને ગુરુવારે ઘરે પરત જવા વહેલી સવારે બાઈક લઈ નીકળેલા પતિ-પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળી…

error: