Satya Tv News

Category: સુરત

સુરત રેલવે સ્ટેશન પર માનસિક યુવક દ્વારા હંગામો, ટ્રેન પર ચઢી મચાવીયો આતંક, 7 ટ્રેનો late;

સુરત રેલવે સ્ટેશન પર આજે એક માનસિક વ્યક્તિએ ટ્રેન પર ચઢી આતંક મચાવી દીધો હતો જેના કારણે રેલવે સ્ટેશન પર હંગામો મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, 9:18 વાગ્યે માનસિક…

સુરતમાં દુખદ ઘટના, દોઢ વર્ષની માસુમ બાળકીનું રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા કંપારીભર્યું મોત;

માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવાની વારી આવતી હોય છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો…

ભરૂચ NH-48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ, ગરનાળાની કામગીરીથી વાહનોની લાગી લાંબી કતાર;

અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ…

21 વર્ષ પહેલાં સુરતથી 13 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર આરોપી, કરોડપતિ બની પકડાયો;

વર્ષ 2003માં ઘોડદોડ રોડ પર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિદ્ધે રૂ.13,000ની રોકડ ચોરી કરી હતી. ચોરી કર્યા પછી નરેશ ચેન્નઈ ભાગી ગયો અને ત્યાં જઈ…

સુરત: 24 કલાકમાં ઉતરી ગયું પ્રેમનું ભૂત, જે ગામમાં તલવાર ઉગામી ત્યાં જ પોલીસે કાઢ્યો વરઘોડો;

સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગતરોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો હતો. બેફામ બનેલા યુવકે એક પોલીસકર્મીને ઇજા પહોંચાડી હતી. પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકની અટકાયત કરી…

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ લેવાના કારણે થયું મોત;

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવક નવાજખાન પઠાણનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ ના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, નવાજખાન પઠાણએ વધુ માત્રામાં એમડી ડ્રગ્સ લીધા હતા,…

સુરત સચિન જીઆઇડીસીમાં 15 વર્ષની કિશોરીએ પ્રેમ સંબંધમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત;

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 15 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, કિશોરીના જીવનમાં પ્રેમ સંબંધોને લઇને મનહણતા પ્રસ્થિતિઓ…

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરિંગ કરી જતી બસ ભડકે બળી;

સુરતમાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોસાડ અમરોલી સાયણ ચેક પોસ્ટ પાસે આગની ઘટના બની હતી. મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરીંગ કામ કરાવી જતી હતી. તે દરમિયાન બસમાં…

સુરતની વિદ્યાર્થિની આપઘાતમાં ABVPનો વિરોધ શાળા બહાર પ્રદર્શન થતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો;

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ…

સુરતના ગોડાદરા વિસ્તારમાં ડૉક્ટર પર કેમિકલ હુમલો, કેમિકલ હુમલા ના સીસીટીવી આવ્યા સામે;

ગોડાદરા વિસ્તારમાં એક શોકજનક ઘટનામાં, એક યુવકે ડૉક્ટર પર કેમિકલ યુક્ત પ્રવાહી નાખી હુમલો કર્યો છે. આ હુમલાનો ચોંકાવનારો વીડિયો સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. જેમાં જણાઈ રહ્યું છે કે, આરોપીએ…

error: