Satya Tv News

Category: વડોદરા

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાનો કેસ, હરણી લેક મુદ્દે 13 વર્ષની સુફિયા સૌકત શેખનું નિવેદન;

વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ…

મહાનગરપાલિકામાં આયોજનનો અભાવ, 2014-15માં બનાવેલા આવાસની હાલત ખરાબ;

કરોડોના આવાસ ખાલી પડી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે. તો કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના આવાસ જર્જરિત થતા VMCની…

વડોદરા હરણી બોટ ટ્રેજેડીમાં ભોગ બનેલા બાળકોના નામ આવ્યાં સામે, 14થી વધુ બાળકોની લાશ મળી આવી છે;

મૃતકોમાં કોણ કોણ સામેલસકીના શેખમુઆવજા શેખઆયત મન્સૂરીઅયાન મોહમ્મદ ગાંધીરેહાન ખલીફાવિશ્વા નિઝામજુહાબિયા સુબેદારઆયેશા ખલીફાનેન્સી માછીહેત્વી શાહરોશની સૂરવે મૃતક લેડી ટીચરછાયા પટેલફાલ્ગુની સુરતી એક લેડી ટીચરનો દાવો છે કે બોટમાં 30 જેટલા…

વડોદરામાં હરણી લેકઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ, સરકારે ફરિયાદમાં સ્વિકાર્યુ કે અનેક ખામીઓ હતી;

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

વડોદરાના સરીતા ક્રોસિંગ ઉપર અકસ્માત, બાઇકચાલકનો પગ કપાયો, ટ્રાફિકજામ સર્જાયો

ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનની બાઇક સ્લીપ મારતા પલટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં ટોળું એકઠું થઇ ગયું.…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

વડોદરામાં ટેમ્પો ધડાકાભેર ટકરાતા સ્કૂલ રિક્ષા પલટી, બાળકો દબાતા સ્થાનિકોએ બહાર કાઢ્યા, ઈજાથી કણસતા માસુમો રડ્યા

વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો ધડાકાભેર ટકરતા રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ…

ગેરકાયદે રેતી ખનન કરતા 2 ટ્રક અને જેસીબી મશીન જપ્ત

ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા વચ્ચે ઓરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરતા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો હતો. જેમાં 3 રેતીની ટ્રક અને…

error: