Satya Tv News

Category: વડોદરા

વડોદરામાં હરણી લેકઝોનમાં બોટ ડૂબી જવાનો કેસ, સરકારે ફરિયાદમાં સ્વિકાર્યુ કે અનેક ખામીઓ હતી;

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય…

વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિગમાં ઊભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, 1ની ધરપકડ કરી, બે વોન્ટેડ

વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે, ત્યારે વડોદરા શહેર PCBએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડાની આડમાં દારૂના…

વડોદરાના સરીતા ક્રોસિંગ ઉપર અકસ્માત, બાઇકચાલકનો પગ કપાયો, ટ્રાફિકજામ સર્જાયો

ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપરથી બાઈક લઇ પસાર થઇ રહેલા યુવાનની બાઇક સ્લીપ મારતા પલટી મારી ગઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં ટોળું એકઠું થઇ ગયું.…

દુમાડ ચોકડી પાસેથી 18 લાખના ડીઝલ સાથે 5 શખ્સો ઝડપાયા

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ…

વડોદરામાં ટેમ્પો ધડાકાભેર ટકરાતા સ્કૂલ રિક્ષા પલટી, બાળકો દબાતા સ્થાનિકોએ બહાર કાઢ્યા, ઈજાથી કણસતા માસુમો રડ્યા

વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષા અને થ્રિ વ્હિલર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા સાથે થ્રિ વ્હિલર ટેમ્પો ધડાકાભેર ટકરતા રિક્ષા પલ્ટી ખાતા વિદ્યાર્થીઓ…

ગેરકાયદે રેતી ખનન કરતા 2 ટ્રક અને જેસીબી મશીન જપ્ત

ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા વચ્ચે ઓરસંગ નદીના કિનારે ગેરકાયદેસર રેતી ખનન કરી સ્ટોક કરતા ભૂ માફિયા સામે ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો હતો. જેમાં 3 રેતીની ટ્રક અને…

વડોદરાને નવા 65 CA મળ્યા, ફાઇનલ અને ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર

દેશભરમાં આજે CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં દેશમાં 8260 નવા CA મળ્યા છે. જ્યારે વડોદરા શહેરને આજે નવા 65 નવા CA મળ્યા છે. જેમાં…

વડોદરા: ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ, 2 લોકોની ધરપકડ

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી…

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, વડોદરામાં અનાજનો જથ્થો અટવાયો, સુરતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમસ્યા;

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે…

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ કર્યો આપઘાત, વ્યક્તિ કોણ છે તે અંગે કોઇ જાણકારી મળી થઇ નથી;

વડોદરાના નવલખી મેદાનમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. ગ્રાઉન્ડમાં ગરબા માટેની લાઈટિંગ માટે બાંધવામાં આવેલા થાંભલા પર ગળેફાંસો ખાઈને એક યુવકે જીવન ટૂંકાવી દીધુ છે. આપઘાત કરનાર વ્યક્તિ કોણ છે…

error: