Satya Tv News

Category: વડોદરા

કરજણ તાલુકામાં મોટી ક્રેન તૂટી પડતા દબાઈ જવાથી એકનું મોત

બે શ્રમજીવીને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક શ્રમજીવીનું કરુણ…

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા સર્જાયો અકસ્માત મોપાટ ચાલાક યુવતીનું મોત .

વડોદરામાં મોડી રાત્રે પંડ્યા બ્રિજ પાસે ડમ્પરનું ટાયર ધડાકાભેર ફાટતા વિદ્યાર્થીનીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં એક્ટિવા સવાર બે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી જેમાં એકનું મોત થયું હતું , આમ બાળપણની…

વડોદરામાં આર્થિક સંકડામણના કારણે પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત

કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતા અને પરિવારના સભ્યો તેમની પત્ની અને છોકરા એ સામુહિક આપઘાત…

વડોદરા:હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીને કરંટ લાગતા મોત નીપજ્યું

શહેરમાં એક આઘાતજનક ઘટના બની છે. વડોદરાના જિલ્લા સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી પાઠશાળા નામની હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું એક કાર્યક્રમ વખતે વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યુ હોવાનું…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દશામાના વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસી જતા થયું મુત્યુ

સાવલી તાલુકાના કનાડા પોઇચા નજીક મહીસાગર નદીમાં ગઈ મોડી રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન રણછોડપુરા ગામના એક યુવકનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યો હતો. યુવકને બચાવવા…

વડોદરાનાં માંજલપુરમાં પુર ઝડપે કાર ચલાવતા શખ્શે મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવમહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈબે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો વડોદરાનાં માંજલપુર પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં…

24 કલાક આ જિલ્લા માટે, હવામાન વિભાગે અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભાવે વરસાદનો…

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશને પ્રિ-મોનસુનની કામગીરીમાં વેઠ ઉતારી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાની અને ગટરના છોડતા પાણી બંધ કરવાની વાતો થાય છે, પરંતુ આજે…

વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

વડોદરા શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને…

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હેડ ઓફીસ ખાતે હંગામી કર્મચારીઓ ની રામધૂન

.વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા પચ્ચીસ વર્ષોથી ફરજ બજાવતા આઠસો જેટલા હંગામી કર્મચારીઓ ને કાયમી ન કરતાં આજે હેડ ઓફીસ ખાતે રામધૂન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંશહેરની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી…

error: