Satya Tv News

Category: વડોદરા

વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;

વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

વડોદરાના માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર્યો માર, ઘટના CCTVમાં કેદ;

વડોદરામાં બુટલેગરોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. માંજલપુરમાં બેફામ બુટલેગરોએ યુવકને માર માર્યો છે. પોલીસને બાતમી આપી હોવાના આરોપ સાથે આકાશ ઠાકરડા, ભાવુ દરબાર સહિતના 7 શખ્સો યુવક…

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટર્નેશનલ સ્કૂલમાં બોમ્બ ધમકીની જાણ પોલીસએ શરૂ કરી તપાસ;

વડોદરા ભાઈલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કશ્મીરા જયસ્વાલ એ જણાવ્યું હતું કે, સવારે 4:30 વાગ્યે મે મારા પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો હતો. જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી.…

વડોદરામાં અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર કોલ કરતા, ઠગે એપ ડાઉનલોડ કરાવીને દોઢ લાખ પડાવ્યા;

સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા…

વડોદરામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પીપુડાની વ્હીસલ બાળકના ગળામાં ફસાઈ ગઈ, જીવ જતા જતા બચ્યો;

વડોદરામાં ઉત્તરાયણ પર્વે પિપૂડા વગાડનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીપૂડુ વગાડતા 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં વ્હીસલ ફસાઈ ગઈ હતી. દાહોદ ખાતે રહેતો પાંચ વર્ષનો જયંત તડવી વ્હિસલ…

વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ ત્રિચી ગેંગના 12 સભ્યોની કરી ધરપકડ, અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ;

ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગિલોલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહીર હોવાનું સામે આવ્યું હતુ.…

વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ છરા અને પિસ્તોલ સાથે ઝડપાયા;

વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં…

વડોદરામાં 6 વર્ષની બાળકીને ટેમ્પોએ અડફેટે લેતાં બાળકીનું ઘટના સ્થળે જ થયું મોત;

વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે આજે મોડી સાંજે ફરી એક વાર ભારદારી વાહને બાળકીને કચડી નાખતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત…

વડોદરામાં બિલ્ડરના પુત્રની BMWની ટક્કરે વૃદ્ધનું મોત, પોલીસે 3 કલાકમાં છોડી દીધો,કાર પણ કબ્જે ન કરી;

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર…

error: