Satya Tv News

Category: વડોદરા

વડોદરામાં મુસીબતમાં હતા ત્યારે કોઈ ધારાસભ્ય ન દેખાયા, જેને પગલે હવે લોકોમાં ભારે રોષ;

વોર્ડ નંબર- 7ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.…

વડોદરામાં પૂરનાં પાણી ઓસરતાં 5 મૃતદેહ મળતાં ખળભળાટ, જીવન જરૂરિયાતની વસ્તુ શોધવામાં ડૂબ્યાં

શહેરમાં પૂરના પાણી ઓસરતા હવે લાશો મળી રહી છે. ગઇકાલે તરસાલી અને હરણી સમા લિંક રોડ પરથી બે મૃતદેહો મળ્યા હતા. આજે વઘુ પાંચ મૃતદેહ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મળી આવ્યા…

વડોદરાવાસીઓને નવી આફત, વરસાદ બાદ ઘરમાં ઘુસ્યા મગર જુઓ વિડિઓ;

પૂરના પાણી ઓસર્યા બાદ વડોદરાવાસીઓ માટે નવી આફત આવી પડી છે. વડોદરામાં અવસર પાર્ટી પ્લોટ સામે રોડ પર મહાકાય મગર આવી ગયો હતો. 10 ફૂટના મગરને ઘુંટણસમા પાણીમાંથી રેસ્કયુ કરવામાં…

સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં રાધા યાદવ ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video;

વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું.આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે…

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં થયો ઘટાડો,વડોદરાવાસીઓ માટે રાહત;

વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની વચ્ચે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે…

વડોદરામાં 52 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ, હોસ્પિટલના ICUમાંથી દર્દીઓનું કરાયુ રેસ્ક્યું;

વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હરણી અને PNT કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યુ છે. જેમાં 5 બાળકો, 9 મહિલા અને 38 પુરુષ હતા. વિશ્વામિત્રી…

ગુજરાતના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, 56 ટ્રેનો રદ, 43 ટ્રેનો ડાયવર્ટ કરાઈ;

વેસ્ટર્ન રેલવેના CPRO વિનીત અભિષેકે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં 56 ટ્રેનો રદ કરવામાં આવી છે…

વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, .મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં;

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં…

વડોદરામાં ફેન્સિગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી

કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા, ખટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચી બહાર કઢાઈ, ચારેય ગુમ વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ…

વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવી કરી હત્યા;

(13 ઓગસ્ટ) ગઈકાલે સવારે 24 વર્ષનો મોહમદહમજા અબ્દુલકાદીર તનસુજવાલા (રહે.101 સોહેલ ચેમ્બર્સ બકરી પોળ મદીના મસ્જીદ મોગલવાડા વાડી) રાત્રે સુઇ ગયા પછી સવારમાં નહી જાગતા ઘરના સભ્યો તેને સયાજી હોસ્પિટલમાં…

error: