Satya Tv News

Category: મુખ્ય સમાચાર

મિત્રોની મજામાં મોત થયાનો ચોંકાવનારો કિસ્સો, ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ગયા અને શરત ચક્કરમાં વલસાડના આધેડનું મોત;

વલસાડના 12 જેટલા મિત્રો દમણના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા માટે ગયા હતા. જ્યાં મિત્રો વચ્ચે શરત લાગી કે, ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમા કોણ વધારે પાણીની અંદર રહી શકે છે. આ…

ગુજરાતમાં જન્મ મરણની નોંધણી ફી માં થયો મોટો ફેરફાર, સરકારે સીધો 10 ગણો કર્યો વધારો, લેટ ફી માં પણ થયો વધારો;

ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં વધારાનો 27 ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે. હવે જનતાને આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ મરણનો દાખલો મેળવવા માટે…

મહારષ્ટ્રમાં અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રત્યે પ્રેમ ભારે પડ્યો;

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો કયા ફેરફાર;

GPSC થકી લેવાતા વર્ગ 1-2ની પરીક્ષામાં ફેરફાર કરાયો છે. 200 માર્કસના 2 પ્રશ્નપત્રના બદલે હવે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે. ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, 3 સામાન્ય અભ્યાસના 900 ગુણ હતા.…

વડોદરામાં માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા 13 વર્ષીય વિદ્યાર્થીએ બેલ્ટ વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી;

વડોદરાના શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કુલમાં CBSC માં ધોરણ -7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હોઇ,…

ભરૂચના દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ;

ભરૂચના દહેજ SEZ-2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી.…

લસણના ભાવમાં ફરી ઉછાળો, પ્રતિ કિલોએ 50 રૂપિયા મોંઘુ થવાના એંધાણ;

અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400…

દિલ્હી ખાતે આયોજીત ટ્રાયબલ મહોત્સવમાં હાથાકુંડીના કોટવાળિયા દંપતીએ એવોર્ડ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું;

હાથાકુંડી ગામના કોટવાળીયા પરિવારે વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવી આદિવાસી પરંપરાગત હસ્તકલાને જીવંત રાખી; ભરૂચ: નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કોટવાળિયા પરિવારો વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવવાની હસ્તક્લા ને જીવંત રાખવા સંઘર્ષ કરી…

મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું જાણો કારણ;

સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા…

વડોદરામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધો આજે બાયોલોજીનું પેપર આપે તે પહેલાં કર્યો આપઘાત;

બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છવાયેલો હોય છે. નેતાઓ, વાલીઓ, સ્કૂલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહીને પરિક્ષા આપવા પ્રોત્સાહન અપાય છે. છતાં પણ…

error: