Satya Tv News

Category: મુખ્ય સમાચાર

મધ્યપ્રદેશમાં લગ્ન પ્રસંગ શોકમાં બદલાયો, ડાન્સ કરતી યુવતી અચનાક પડી અને હાર્ટ અત્તેક થી થયું મોત;

મધ્યપ્રદેશના વિદિશામાં આયોજિત લગ્ન સમારોહમાં મહિલા સંગીત દરમિયાન ડાન્સ કરતી વખતે 24 વર્ષની યુવતીનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ સાયલેન્ટ હુમલો હોવાનું કહેવાય છે.વાસ્તવમાં, વિદિશાના માધવગંજમાં રહેતા રાજકુમાર…

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતોની વણઝાર સર્જાઇ, મૃત્યુ પણ નોંધાયા તો કેટલાકમાં જાનહાનિ ટળી;

01વડોદરા તરફથી આવતી કારના ચાલકે કાર આઇસર ટ્રક ની પાછળ ઘુસાડી દીધી.. આ ઘટનામાં અમદાવાદના શાહીબાગના દંપતી વિશાલ ગણપતલાલ જૈન અને પત્ની ઉષાબેનનું મોત થયું 02સુરતમાં વધુ એક ત્રિપલ અકસ્માતની…

ભરૂચમાં સાયબર ઠગાઈનો ગંભીર કિસ્સો વૃદ્ધ વ્યક્તિ પાસેથી 30 લાખની છેતરપિંડી

ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર…

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોની જાણો આપવીતી, ફ્લાઈટમાં 40 કલાક નર્ક કરતાં પણ બત્તર;

અમેરિકાથી અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેનો અમને કોઈજ ખ્યાલ નહોતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરી…

સુરત ખુલ્લી ગટર માં પડેલું બાળક 24 કલાકે દોઢ કિમી દૂર મૃત હાલાતમાં મળ્યું, નીકળી માસૂમની અંતિમયાત્રા;

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ…

જામનગરના પડાણા પાટીયા પાસે ત્રિપલ અકસ્માત, ઉભેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ રિક્ષા;

જામનગર-ખંભાળિયા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 2 યુવકના મોત થયા છે. માહિતી અનુસાર, પડાણાથી જામનગર આવતા કાર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં રીક્ષામાં સવાર બંને યુવકોના મોત થયા છે. ફૂલ…

અમેરિકાથી ડિપાર્ટ થયેલા ગુજરાતીઓની સામે આવી વ્યથા, દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા’ને હવે ફસાયા;

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી લાખો ગુજરાતીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાથી ડીપાર્ટ કરાયેલ ભારતના 205 લોકોને ભારત પરત મોકલવામા આવ્યા છે, ત્યારે ગુજરાતના 37 લોકો પરત આવતા હોવાની યાદી સામે આવી…

સુરતના હજીરામાં બસ ડમ્પર વચ્ચે અકસ્માત, અકસ્માત માં એક યુવકનું મોત થયું જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત;

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ…

સુરતના વરિયાવ વિસ્તારમાં માતા સાથે બુધવારી બજાર ગયેલૂ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડયું, 19 કલાક બાદ પણ પત્તો નહીં;

સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5ઃ30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી સમયમાં ગુજરાતમાં માવઠાની આગાહી;

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ…

error: