Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટમાં છેલ્લા 3 દિવસોમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત, હાર્ટએટેકના વધતા કેસ ચિંતાજનક;

ગુજરાતમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જો કે હવે નવયુવાનો બદલે આદેઢ વયના લોકો તેનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં રાજકોટમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત…

ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, આજરોજ મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે કરશે જાહેરાત;

યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે, આ કમિટી લોકોના સૂચન પર…

એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કેકમાં છુપાવી વીંટી, ગર્લફ્રેન્ડ કેક સાથે ખાઈ ગઈ સોનાની વીંટી;

તાજેતરમાં જ ચીનમાં એક આવી ખબર આવી છે. એક ચીની વ્યક્તિ ત્યારે અચંબિત થઈ ગયો જ્યારે તે પોતાની પ્રેમિકાને લગ્નનું પ્રપોઝલ આપવા માટે કેકમાં વીંટી છુપાવી દીધી, પરંતુ તેની ભૂખી…

બિહારમાં કોંગ્રેસ વિધેયક દળના નેતા શકીલ અહેમદ ખાનના 18 વર્ષના દીકરાએ કર્યો આપઘાત;

બિહારના પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના માથે આભ ફાટી પડ્યું છે. તેમના 17 વર્ષના એકના એક દીકરાએ આજે આત્મહત્યા કરીને તેની જિદગી ટૂંકાવતા નેતાને ભારે સદમો…

વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;

વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

પશ્ચિમ બંગાળમાં કિડની વેચવા માટે પતિને મજબૂર કર્યો ત્યારબાદ કિડની વેચ્યાના પૈસા આવ્યા તે લઈ પ્રેમી સાથે ભાગી ગઈ પત્ની;

બંગાળના હાવડા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના પતિને કિડની વેચવા માટે તૈયાર કર્યો અને પછી કિડનીના બદલામાં મળેલા પૈસા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ. આ…

સુરતમાં દુખદ ઘટના, દોઢ વર્ષની માસુમ બાળકીનું રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા કંપારીભર્યું મોત;

માતા પિતાની બેદરકારીના કારણે ઘણી વાર વિચાર્યા ન હોય તેવા પરિણામોનો સામનો કરવાની વારી આવતી હોય છે. ત્યારે આવો કિસ્સો તાજેતરમાં સુરતમાં સર્જાયો હતો. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો…

અંબાલાલ પટેલે આખા ફેબ્રુઆરી મહિનાની કરી આગાહી, કમોસમી વરસાદની કરી આગાહી;

અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 2 ફેબ્રુઆરી બાદ પહાડો પર હિમવર્ષા થશે. તો 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. તો 3-4 ફેબ્રુઆરીએ ગુજરાતના ઉત્તર-પૂર્વીય…

બજેટ 2025: 82 વસ્તુઓ પરથી સેસ હટાવી, ખેડૂતો માટે પણ 2 મોટી જાહેરાત;

82 વસ્તુઓ પરથી સેસ હટાવવામાં આવી *વીમા સેક્ટરમાં એફડીઆઈ વધારવામાં આવી. હવે 75 ટકાની જગ્યાએ 100 ટકા એફડીઆઈ.*આકવેરા પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવામાં આવશે.*બજેટની…

error: