Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા ફરાર;

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન થોડા દિવસથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ આ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. અને હવે શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી હિતેશ ઉર્ફે રોકી વાઘેલા…

ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ કરશે નવાજૂની, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક જાણો કોણ.?

આવતીકાલે વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્વિટ થયા છે. ગુજરાતના રાજકારણમાં જેમના માટે ભૂતપૂર્વ લખાય છે તેવા…

અંબાલાલ પટેલની આગાહી 27 તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ…

ગૌતમ અદાણી જો દોષી સાબિત થશે તો શું થશે સજા.? શું અમેરિકા ગૌતમ અદાણીની ધરપકડ કરશે.?

ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો આરોપ છે. અદાણી પર આરોપ છે કે તેમણે બે દાયકામાં $2 બિલિયનના સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનથી વધુ લાંચ આપી હતી.જો…

હળવદ તાલુકાના ટીકરના રણમાં કૂવો ખોદતા સમયે ગેસ ગળતર, એક અગરિયાનું મોત, બે સારવાર હેઠળ;

ટીકરના રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે અગરીયાઓને હળવદ સરકારી હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.…

ગૌતમ અદાણી ચારે બાજુથી ઘેરાયા, સમગ્ર મામલે હવે અમેરિકાના વ્હાઇટ હાઉસનું આવ્યું નિવેદન;

ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ આપવાના અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેમની સામે ધરપકડ…

પાક.માં શિયાઓના 200 વાહનોના કાફલા પર ગોળીબાર : 50નાં મોત

ઈસ્લામાબાદ : દુનિયામાં આતંકવાદની નિકાસ કરી રેહલા પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા જેવો ઘાટ ઘડાયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓના એક હુમલામાં પાંચ બાળકો અને આઠ મહિલા સહિત…

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન બુધવારે (20 નવેમ્બર) સમાપ્ત થયું. તેના એક દિવસ પછી, રાજ્યના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના નેતા નાના પટોલે અને શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત વચ્ચે…

ડોલર ઈન્ડેક્સની તોફાની તેજી અટક્યા બાદ ઉછળીને ક્યાંના ક્યાં પહોંચી ગયા સોનાના ભાવ.? જાણો લેટેસ્ટ રેટ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 686 રૂપિયા ચડીને 76,559 રૂપિયા પર…

ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જાણો શું છે ઘટના.?

ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.અમેરિકાના પ્રોસિક્યુટર્સ…

error: