Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને ફંગોળ્યો, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી;

રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં શહેરના યુનિવર્સિટી રોડ પર ઘટના સર્જાઇ હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.આ ઘટનામાં કાર ચાલકે બાઇકને અડફેટે લીઘો હતો. જેના સીસીટીવી…

ગૃહપ્રધાન હર્ષ સંઘવીની જાહેરાત ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરાઈ;

ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. 27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચ s7 અને s6 માં 59 જેટલા કાર…

ગૌતમ અદાણીને આજે મોટો ઝટકો, સંપત્તિ 10 અબજ ડૉલર ઘટી, એક જ ઝાટકે કરોડો રૂપિયા ડૂબ્યા;

અમેરિકન અધિકારીઓના આરોપ બાદ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ધડાધડ વેચવાલી જોવા મળી હતી અને શેરોના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સમાં 10-10…

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે આંતર રાજય ઘરફોડ ચોરીના ૫૮ ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને કીમના મુલદ ગામેથી ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-૧૬મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્મા કુમારી મંદિરની સામે આવેલ શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી ૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી…

શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની નાંદોદ ધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાત

આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા નાંદોદ જિલ્લાના યુવા બાહોશ તથા ખેડૂતો અને મહિલાઓના હિત માટે હંમેશા તત્પર એવા યશસ્વી ધારાસભ્ય બહેન દર્શનાબહેન દેશમુખની એમના કાર્યસ્થળ પર શુભેચ્છા…

નર્મદા જિલ્લાના યુવા પત્રકાર સર્જન વસાવાને “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસ્થાપિત પત્રકાર જગત સાથે સંકળાયેલા યુવા પત્રકાર સર્જન વસાવાએ નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ –…

બીલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત,અર્ટિગાએ એક્ટિવાને અડફેટે લેતાં યુવક 5 ફૂટ ઊછળીને રોડ પડ્યો, એકનું મોત, એકને ઈજા;

બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવીક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર…

આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન;

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તાજેતરમાં જ 70 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી લગભગ 4.5 કરોડ પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય…

પંચમહાલ જિલ્લામાં એક યુવકે પત્નીથી કંટાળી મોતને વહાલું કર્યું, યુવકે વૃક્ષની ડાળીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો;

પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે યુવકે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવકે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં જઈ વૃક્ષની ડાળી ઉપર ગાળિયો કરી ફાંસો…

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે.? જાણો પરેશ ગોસ્વામીની આગાહી;

આ વખતે નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર પવન, માવઠું, ભેજ અને ઠંડી અંગેની આગાહી આપી છે. જેમાં…

error: