Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સિહોરમાં જઘન્ય હત્યાકાંડ, વૃદ્ધ મહિલાના બંને પગ કાપીને ચાંદીના કડાં લઈ ગયા બદમાશો,જુઓ શું છે સમગ્ર ઘટના

મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આષ્ટા પોલીસ સ્ટેશન હેઠળના ગુરાડિયા રૂપચંદ ગામમાં શુક્રવારે અજાણ્યા બદમાશોએ ખેતરમાં કામ કરી રહેલી એક વૃદ્ધાની ગળું દબાવીને હત્યા કરી…

સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

સુરતમાં નાની ઉંમરની સગીરા-કિશોરીઓ પર ખરાબ કૃત્યોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી પર આધેડે નજર બગાડી હતી. કુંવારી છોકરીઓને પ્રસાદ આપવાનો છે તેમ…

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ:ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક ભડકો થયો, ત્રણ જીવતા ભૂંજાયા, ત્રણથી વધુ ઇજાગ્રસ્ત

નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગણદેવી તાલુકાના દેવસર ગામની…

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો;

ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો તેની અસર ભારત પર પણ પડશે તે નિશ્ચિત છે.…

રાજકોટમાં પતિએ તેની પત્ની અને દિકરી પર છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો;

રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં પતિએ તેની પત્ની અને દિકરી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલાઓને પતિ ઘણા સમયથી અલગ જ રહેતો હતો. બનાવ જ્યારે…

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા;

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ અમેરિકાના 47માં…

ધારાસભ્ય હાજી રફીક અંસારી: પેટાચૂંટણી બાદ ‘CM યોગીનું રાજીનામું નિશ્ચિત’

મેરઠ શહેરની વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હાજી રફીક અન્સારીએ સતત બીજી વખત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહેવાનું શરૂ કર્યું કે અમે યુપીની નવ વિધાનસભા બેઠકો…

સલમાન ખાનને ધમકી આપનારાની કર્ણાટકથી ધરપકડ, ધમકી આપનારનું નામ વિક્રમ;

ટ્રાફિક પોલીસને મેસેજ મોકલીને સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે, તે કર્ણાટકનો છે. તે વ્યક્તિનું નામ વિક્રમ છે અને તેની ઉંમર લગભગ 35 વર્ષ છે. મુંબઈ પોલીસના…

ખેડામાં ટ્રક ચાલકને ટ્રકનો માલિકે ચોરીના આરોપસર અર્ધનગ્ન કરી હાથ બાંઘી પટ્ટાથી માર માર્યો;

આ ઘટના ખેડા જિલ્લાની હદની છે, ટ્રક ચાલકને ટ્રકનો માલિક ચોરીના આરોપસર પહેલા અર્ધનગ્ન કર્યો હતો. ત્યારબાદ તેના હાથ બાંધ્યાં પછી કમર પટ્ટાથી અમાનુષી રીતે માર માર્યો હતો. શરીરના બધા…

મહેસાણામાં એક તલાટીનું ડેન્ગ્યૂના કારણે થયુ મોત;

મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.મહેસાણા જિલ્લાના…

error: