Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 7 સ્વિંગ રાજ્યોમાંથી 5માં આગળ;

ડોનાલ્ડ ટ્રમ્પે 16 રાજ્યોમાં જીત મેળવી છે. આ દરમિયાન કમલા હેરિસે અમેરિકાના ‘યુપી’ એટલે કે કેલિફોર્નિયામાં જીત મેળવી છે. કમલા માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકાનું…

BSNL યૂઝર્સને ઓછી કિંમતમાં 100 દિવસથી વધુની વેલિડિટી ઓફર કરી,માત્ર આટલા રુપિયા ચૂકવવા પડશે;

BSNLના ચેરમેને તાજેતરમાં જાહેરાત કરી છે કે કંપની નજીકના ભવિષ્યમાં તેના રિચાર્જ પ્લાનને મોંઘા નહીં કરે. ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viના પ્લાન મોંઘા થયા બાદ BSNL એ છેલ્લા…

ગુજરાતમાં તહેવાર ટાણે ડુબી જવાની 6 ઘટનામાં 10 લોકોના મોત, પરિવારોના તહેવાર ટાણે શોકમાં ગરકાવ થયા;

01રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા…

દિવાળી પછી સોનું-ચાંદી બન્નેમાં મોટો ઘટાડો, જાણો ખરીદનારને કેટલો ફાયદો;

દિવાળી પહેલા સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો અને તેના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. સોનું રૂ.82000ને પાર અને ચાંદી પણ એક લાખની નજીક પહોંચી ગઈ. પરંતુ…

હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ;

કેનેડાનાબ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સીબીસી એ પીલ પ્રાદેશિક પોલીસ અધિકારીઓને ટાંકીને તેના અહેવાલમાં આ દાવો કર્યો છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની…

મુકેશ અંબાણી હવે નાસ્તા માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, હલ્દીરામ-બ્રિટાનિયાને આપશે ટક્કર;

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો બિઝનેસ દેશ અને વિદેશમાં રમતગમતથી લઈને તેલ સુધી વિસ્તરેલો છે. ટેલિકોમ બાદ કેમ્પાની એન્ટ્રી સાથે સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં હલચલ મચાવનારા અંબાણી હવે નાસ્તા માર્કેટમાં દિગ્ગજો સાથે સ્પર્ધા…

10 દિવસમાં ત્રીજી વાર લોરેન્સ ગેંગ તરફથી સલમાનને મળી ધમકી, કન્ટ્રોલ રૂમમાં મેસેજ કરી શરતો મૂકી;

મંગળવારે સવારે ફરીથી બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને લોરેન્સના નામે ધમકી મળી છે. મુંબઈ કંટ્રોલ રૂમમાં આવેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળિયારના શિકાર…

પેરુના ચિલકામાં 3 નવેમ્બરે ફૂટબોલના લાઈવ મેચમાં વીજળી પડતા, એક ખેલાડીનું ગ્રાઉન્ડમાં જ નીપજ્યું મોત જુઓ વિડિઓ;

ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું. આ દુઃખદ ઘટના પેરુની છે. પેરુના ચિલકામાં 3 નવેમ્બરે બે ડોમેસ્ટીક ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને…

અમદાવાદમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો ન ફર્યો, ઘરથી 60 કિ.મી દૂર મળી લાશ;

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી…

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માં ખોડલ કાઠિયાવાડી ઢાબા પર ST વોલ્વો બસનું સ્ટોપ રદ,જાણો હોટલ લિસ્ટ;

રાજકોટ એસટી વિભાગ હેઠળ હવે 17 હોટલ પર એસટીની વોલ્વો અને એક્સપ્રેસ બસો સ્ટોપ કરે છે. છેલ્લાં બે વર્ષમાં એસટી વિભાગના નિયમોનું પાલન ન કરનારી 7 હોટલને આ રીતે સ્ટોપ…

error: