Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા, સોના ના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો;

આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. ત્યારે આ સીઝનમાં સોના અને ચાંદીની ખરીદી પણ વધતી હોય છે ત્યારે આવામાં ફેસ્ટીવ…

સરકાર દ્વારા 1.77 કરોડ સિમ કાર્ડ કરવામાં આવ્યા બ્લોક,જાણો કેમ લેવાયો આ નિર્ણય;

ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવ્યા છે. હાલમાં જ ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યો…

વડોદરાની આસપાસ 1000 કરતાં પણ વધારે કેમિકલ ફેક્ટરી, રિફાઈનરીમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા;

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો હતો પણ આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ…

આ ટ્રિકથી મીનિટોમાં જ અનલોક કરો તમારો પાસવર્ડ વાળો ફોન;

ઘણીવાર આપણે મિત્રો કે પરિવારના ડરથી પાસવર્ડ બદલતા રહીએ છીએ, જેના કારણે પાસવર્ડ ભૂલી જવું સામાન્ય બની જાય છે. વાસ્તવમાં, દર વખતે નવો પાસવર્ડ યાદ રાખવો મુશ્કેલ બની જાય છે.…

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ થશે રદ, જાણ કર્યા વિના જ હૃદયમાં સ્ટેન્ડ મૂકાયા 2 દર્દીઓના મોત;

કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા…

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફેરફાર;

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $71.95 પર છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $68.18 પર ટ્રેડ કરી રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ…

અંબાલાલ પટેલની આગાહી આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા, મોટી આફતના એંધાણ…

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાઈ શકે છે મોટી ખાનાખરાબી! જેને કારણે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો સંકટ…આગાઉ આ આગાહી અંબાલાલ પટેલ કરી ચુક્યા છે. ત્યારે આ ઉપરાંત…

BSNL: 250 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં 28 નહીં પણ 40 દિવસોની મોટી વેલિડિટીનો સસ્તો પ્લાન;

ટેલિકોમ કંપની BSNL એક પછી એક નવો ધમાકેદાર પ્લાન લાવી યુઝર્સના દિલ જીતી રહી છે. BSNL ક્યારેક રિચાર્જ પ્લાન્સ તો ક્યારે 4G-5G નેટવર્ક ચર્ચામાં રહે છે. ત્યારે કેટલાય મહિનાઓ પછી…

અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની કરાઈ હત્યા, સીસીટીવીના આધારે હત્યારો ઝડપાયો;

અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે, બોપલ નજીક આવેલ માઈકા કોલેજનો વિદ્યાર્થી, ગઈકાલે રાતે કોલેજમાં…

અવકાશમાં લોન્ચ કરવામાં આવશે વિશ્વનું સૌથી તાકાતવર સેટેલાઇટ ‘રક્ષક’, ઉપગ્રહ NISAR, બચાવશે તમામ આપત્તિઓથી;

માનવ ઇતિહાસનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ NISAR આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે. આ…

error: