ભરૂચ : કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો
કે જે પોલીટેનિક કોલેજ ખાતે 12 તબક્કાનું ગરીબ કલ્યાણ મેળો માર્ગ મકાન મંત્રી અને જિલ્લા પ્રભારીના હસ્તે દીપ પ્રાગટય કરી મેળો ખુલ્લો મુકાયો મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાના…